મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > સો વરસ જીવવુ છે?

સો વરસ જીવવુ છે?

ડિસેમ્બર 19, 2008 Leave a comment Go to comments

bald_eagle_2.jpg

 

એક ઈ મેલ હમણા જોયો જેમા ગરુડની જીવન યાત્રા હતી.

ચાલીસ વર્ષ થી સીત્તેર વર્ષમાં ગરુડની ચાંચ વાંકી વળી જાય અને પગનાં પંજા જેનાથી શીકાર પકડાય છે તે ઢીલા પડી જાય છે અને પીંછા ભારે થતા જતા હોવાથી ઉડવાનુ અઘરુ થતુ જાય છે. આ તબક્કે તે એક એવો નિર્ણય્ કરે છે જ તેની જિંદગીમાં બીજા ત્રીસ વર્ષ ઉમેરે છે. તે નિર્ણય છે જુનુ ખંખેરો અને નવુ મેળવો..દુર ઉંચે શીખરે બેસી એક પછી એક ભારે પીંછા તોડી નાખે છે. વળી ગયેલી ચાંચ ઘસી ઘસીને તીણી કરેછે અને ફરીથી સક્ષમ નવા પીંછા ઉગે ખુલે તેની રાહ જુએ છે…પાંચ થી છ મહિનામાં ગરુડ નવા પીંછા સાથે બીજા ત્રીસ વર્ષ જીવી જાય છે.

સીત્તેર વર્ષે આપણે વધુ અને વધુ ભૂતકાળને વાગોળવાને બદલે ગરુડ જેમ પીંછા ખંખેરે તેમ ભૂતકાળને ખંખેરીયે તો નવુ જીવન મળે ને?

Advertisements
 1. Harnish Jani
  ડિસેમ્બર 19, 2008 પર 2:54 એ એમ (am)

  વાહ ! શું વાત લાવ્યા છો ! મને વિચાર કરતો કરી મૂક્યો.મારે ગરુડ બનવું પડશે. થેંક્યુ !

 2. ડિસેમ્બર 19, 2008 પર 12:39 પી એમ(pm)

  જાણવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાત કહી.

 3. Janakbhai
  ડિસેમ્બર 19, 2008 પર 3:54 પી એમ(pm)

  Vow! What a great thing to think. We chew our past and become un happy. A good lesson to learn.

 4. Dilip Gajjar
  ડિસેમ્બર 19, 2008 પર 8:55 પી એમ(pm)

  Khub sarsa vaat chhe vijaybhai, Garudraj kem kahevaay te samjaayu..jo ke haji to hu nano chhu pan agaauthi vicharvu saru..yogsutra yaad aave chhe patanjali kahe,..Heyandukh parabhavah..je aavyu nathi te dukhno paraabhav karo…dilip khub sunder vato vicharo kavyamay chhe aapno blog fari malishu.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: