Home > અંતરનાં ઓજસ > સંગત ની અસર

સંગત ની અસર


 

rice-seeds

 

ચોખો નામનો ચોખ્ખો, ગુણનો ચોખ્ખો, સ્વાદ માં મીઠો અને જાત માં પુરો.

દેવ દેરે ચઢે, પૂજન માં વપરાય, જીતના વધામણામાં ઉછળે, લગ્ન ની વેદીમાં જીવન મરણ નો સાથના વાયદા માં સાક્ષી પુરે   

આ શ્રેષ્ઠ ચોખો કુસંગે ચઢ્યો,

દાળ ના સંગમાં રહ્યો ઉકળ્યો બફાયો અને ખીચડી બન્યો. ત્યારે……

જાત ખોઈ વાન ખોયો દરેક ઠેકાણે મળતા માન ખોયા અને સામાન્ય ખાણામાં પરિવર્તિત થયો. સંગતની અસર એટલી વિપરીત કે મુળ ગુણધર્મ પણ ખોયો. 

આપણા મન ને કોનો સંગ ચઢે છે તે જોવુ ખરેખર ખુબ જ અગત્ય નું છે, બાકર બચ્ચા માં રહીને ઉછરતું  સિંહ બાળ…. મોટુ થઈ ને એમજ ને બે… બે… કરે ત્યારે સિંહ કે સિંહણ ની કેવી હાલત થાય તે જ હાલત ઉપરવાળા ની આપણા અધ:પતન ને જોઈ ને નહીં થતી હોય ? 

સંસ્કાર, સભ્યતા, રીત રીવાજ, વર્તન સૌમ્ય વર્તન અને નબળા નું રક્ષણ એવા સુંદર મુળભુત લક્ષણો ગુમાવી ચુકેલો આપણો સમાજ કુસંસ્કાર, અસભ્યતા અને નબળા ના લક્ષણ જેવા દુષણો થી ખદબદી ને ખીચડી નથી બની ગયો ?

          વિજય શાહ

 1. Pravin Patel
  December 19, 2008 at 5:49 pm

  You think and make other also to think.
  -Pravin

 2. December 20, 2008 at 3:48 am

  Very thought provoking……….Thanks for sharing……Bina
  http://binatrivedi.wordpress.com/

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: