મુખ્ય પૃષ્ઠ > કવિતા, તમે અને મારું મન, વિજય શાહ > ત્વરીત પડતો એ બગડેલ ફોટો

ત્વરીત પડતો એ બગડેલ ફોટો

ડિસેમ્બર 19, 2008 Leave a comment Go to comments

broken-heart

જીવન તો એક ફુટતો પરપોટો
ત્વરીત પડતો એ બગડેલ ફોટો

સ્વપ્નો અધુરાં જડે નૈ જેનો જોટો
જાણે ખીલ્યો હૈયે સડેલ ગલગોટો

સબંધો જાળવવાની અસંખ્ય દોટો
અંતે તો રહે ભેંકાર તોટો ને ખોટો

સંવેદનોનાં અશ્રુથી ભરી છે નોટૉ
ગમ કેરો કાળમીંઢ પથ્થર મોટો

Advertisements
  1. axay Patel
    ડિસેમ્બર 20, 2008 પર 7:07 પી એમ(pm)

    જીવન તો એક ફુટતો પરપોટો
    ત્વરીત પડતો એ બગડેલ ફોટો

    સબંધો જાળવવાની અસંખ્ય દોટો
    અંતે તો રહે ભેંકાર તોટો ને ખોટો

    બહુ ઘુંટાઈ ઘુંટાઈને આવેલ નક્કર સાંસારીક સત્ય

    જેમ વાંચ્યુ તેમ વધુ ગમ્યુ

  2. ડિસેમ્બર 21, 2008 પર 4:21 એ એમ (am)

    Yes, It is a fact of life.
    It needs lots of thinking.
    Still you won’t find ansswer.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: