મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > મમત્વ નું આવરણ

મમત્વ નું આવરણ

ડિસેમ્બર 14, 2008 Leave a comment Go to comments

 

એક દિવસ ઘુવડને કોઈ એ સૂર્ય ની તેજસ્વીતા ની વાત કરી તો ઘુવડ ખડખડાટ હસ્યુ અને બોલ્યુ ભાઈ મેં મારા વડીલો એ મારા દાદા…. પરદાદા એ કયાંય સૂરજ ને જોયો નથી ત્યાં તમે કેવી વાત લઈ ને આવ્યા…. સૂરજ તે વળી કોઈ તેજસ્વી ગોળો છે. હા, હજી તારાઓ ચંદ્રની તમે વાત કરો સમજી શકાય…. પણ સૂર્ય એ તો તમારા મગજ ની ઉપજ છે…. નરી પોકળ કલ્પના… પુછી જુઓ આ ચામાચીડીયાને…. આગીયા ને… કોઈ પણ નિશાચર ને… તેમણે કદી સુરજ ને જોયો છે ?

 

બધાને જવાબ ના માં સાંભળી પેલો સૂર્ય ની તેજસ્વીતા ની વાત કરનાર જીવ ખડખડાટ હસ્યો….. અને બોલ્યો….. તમે સૌ નિશાચર છો…… તમને સુરજ કયાં થી દંખાય…. ? આંખે આંધળા જીવો ને તેજ રંગ અને કુદરત નું સૌદર્ય કયાંથી દેખાય ?

 

મમ્ અને અહમ્, હું અને મારાનાં  અજ્ઞાનમાં ભટકતા આપણને સૌને જ્ઞાન નો સુરજ કયાંથી દેખાય? જયાં મમત્વ નું આવરણ છે. જરુર છે એ આવરણ ને દુર કરવા ની જે દુર થતા તરત જ દેખાશે કે જેને તમે તમારુ કહો છો તે જ તમારુ નથી.

 

          વિજય શાહ

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: