મુખ્ય પૃષ્ઠ > કવિતા, તમે અને મારું મન, વિજય શાહ > ચાલ હવે જીવીયે “આપણા” માટે સાથે સાથે

ચાલ હવે જીવીયે “આપણા” માટે સાથે સાથે

ડિસેમ્બર 12, 2008 Leave a comment Go to comments

anniversery_18

આપણે મળ્યા હળ્યા અને ભેગા થયા આજે
બત્રીસમું બેઠુ લાગે એ વાત તાજી તાજી આજે

સાથે હસીયે, સાથે ફરીયે અને જીવીયે સાથે
લઢવું ઝઘડવું અને રડવુ કરીયે બાદ સાથે

આપ્યું ને આપ્યાં કર્યુ તેં એ વાત યાદ આજે
જરા આગળ જો ને કેવો સુંદર જન્મારો સાથે.

પપ્પા મમ્મી થયાને થયા નાના નાની  સાથે
સાસુ સસરા થયાને થયા દાદા દાદી  સાથે

જીવ્યા ઘણું આપણાં  સૌ ‘સગા વ્હાલા’ માટે
ચાલ હવે જીવીયે “આપણા” માટે સાથે સાથે

Advertisements
 1. pragnaju
  ડિસેમ્બર 13, 2008 પર 6:04 પી એમ(pm)

  જીવ્યા ઘણું આપણાં સૌ ‘સગા વ્હાલા’ માટે
  ચાલ હવે જીવીયે “આપણા” માટે સાથે સાથે
  સુંદર
  આ તો અમારી જ વાત લાગે છે!
  અમારી ૫૧ મી વેડીંગ એનીવરસરી પોસ્ટ માટે પધારો
  niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 2. Narenfra Bajaj
  ડિસેમ્બર 13, 2008 પર 8:01 પી એમ(pm)

  Wishing you happy marraige life

  Article for the future success of marraige life for you both

  RULES FOR A HAPPY MARRIAGE

  1. Never BOTH be angry at the same time.
  2. Never yell at each other unless the house is on FIRE.
  3. If one of you has to win an argument let it be YOUR MATE.
  4. If you have to criticize, do it LOVINGLY.
  5. Never bring up mistakes of THE PAST.
  6. Neglect the whole world rather then EACH – OTHER.
  7. Never go to sleep with an argument UNSETTLED.
  8. At least ONCE IN A DAY try to say one kind or complimentary thing to your life’s partner.
  9. When you have done something wrong be ready to ADMIT IT and ask for forgiveness.
  10. It takes two to make a quarrel and the one is the wrong is the one who does the MOST TALKING.

 3. Hemant Gajarawala
  ડિસેમ્બર 17, 2008 પર 11:29 પી એમ(pm)

  Very subtle manner, but is covered the lifespan and all the major events. More importantly, it eluded to the fountain of feelings at every major stage of the life. Congratulations and wish you a very happy, healthy and prosporous life together.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: