મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > વિચારો ને લગામ….

વિચારો ને લગામ….

ડિસેમ્બર 11, 2008 Leave a comment Go to comments

 

માનવ ને પ્રકૃત્તિ દત. એક શ્રાપ છે…. આકાર ઘાટ વિનાનું એનુ મન….. અગણિત ઝડપે એ દોડી શકેછે …. અકલ્પ્ય સુખો તે આપી શકે છે …. વિચારવાની શક્તિ મેળવીને માનવ મને એક અજબ સિધ્ધિ મેળવી જેનાથી અન્ય દરેક જીવ વંચિત….. અને તેથી જ તો આવ્યા સુખ અને દુઃખ. 

કેટલાક નું મન પૈસા ને સુખ સમજે, કેટલાકનું મન એશો આરામ ને સુખ સમજે, કેટલાક ને મન પૈસો જ દુખનું કારણ તે કેટલાક ને મન એશો આરામ જ દુખનું કારણ, વિચારો જયારે અંકુશહીન હોય ત્યારે રસ્તામાં નો ક્ષુદ્ર ભીખારી પોતાને રાજા વિચારીને સુખી થતો હોય…… અને અબજો પતિ હેનરી ફોર્ડ પણ સંપત્તિ ને ગવર્નમેટ લઈ જશે અને પોતે રોડ પર આવી જશે ની વાતો વિચારી ને ભય પામતો હોય છે. 

આપણને ધ્યેયહીન બનાવતા આ વિચારો ના અશ્વોને સંયમની લગામ થી નાથી યોગ્ય દિશા આપીયે તો એ વિચારોમાં એટલી બધી શક્તિ છે કે તે આપણ ને અબ્રાહમ લિંકનની જેમ સતત અઢાર વખત હાર્યા પછી પણ ઓગણીસ વખત જીતીને નિર્ધારીત ધ્યેય પર લઈ જઈ શકે છે. 

વિચારો ને લગામ આપે છે સંયમ અને સંતોષ. તેને કેળવીયે તો સુખ સુખ અને સુખ જ છે. પ્રભુ પિતા આપણને દુઃખ આપી શકે તે કલ્પના પણ થતી નથી.. હl પેલુ બે લગામ મન જરુર દુઃખ આપી શકે..

કારણ મન શયતાને માનવનાં કોમ્પ્યુટરમાં નાખેલો ઝેરી વાઈરસ છે. તેને વlરંવાર દુર કર્યા કરવો પડે છે. નિયમથી. 

 વિજય શાહ

Advertisements
  1. ડિસેમ્બર 11, 2008 પર 5:00 પી એમ(pm)

    khub sachi vat kahi che…paiso n hova karta paiso hovo vadhare dukh aape che…

  2. ડિસેમ્બર 12, 2008 પર 12:11 એ એમ (am)

    મનને વાઈરસ તો કેમ કહી શકાય? મન તો છે જ અને રહેવાનું જ છે… એને કોઈ દૂર ન કરી શકે… મન વગરનું કોઈ હોતું જ નથી… હા મન સુધરતું કે બગડતું જરૂર હોય છે… કમ્પ્યુટરની જેમ. એટલે કે તમે માણસને જો કમ્પ્યુટર કહો તો મનને હાર્ડડ્રાઈવ કહેવું પડે કે જેમાં ખરાબ વિચારોને વાઈરસ સાથે અને દિવ્ય વિચારોને ઉપયોગી સોફ્ટવેર-પ્રોગ્રામ્સ સાથે સરખાવી શકાય…! 🙂

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: