મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > સ્વાર્થી વલણ

સ્વાર્થી વલણ

ડિસેમ્બર 8, 2008 Leave a comment Go to comments

 

 

 

 

  

ખેતી કરતો ખેડૂત  જે જગનો તાત ગણાય અન્નદાતા કહેવાય એ ખેડૂત દુષ્કાળ ના માઠા સમયમાં પણ ખેતરે જવાનું નથી છોડતો. અને સુકા ભઠ્ઠ વિસ્તારમાં હળ ચલાવતો જોઈ જગ પ્રતિકમા કરવા નીકળેલ પાર્વતી હસી પડ્યા.

શંકરને કહે આ ખેડૂત આટલા કારમા દુકાળમાં પણ કઈ આશાએ આવી સુકી જમીનમાં હળ ચલાવે છે. ?

મર્માળુ હસીને શંકર બોલ્યા ખેતી કરવાની એની ટેવ ભુલી ન જવાય માટે. 

આપણે સુખમાં સાંભરે સોની ને દુખમાં સાંભરે રામ ના સ્વાર્થી વલણમાં આપણા નિયત કાર્યો માટે કેવા બદલાઈ જઈએ છે તે કદી વિચાર્યું છે. ? 

સુખ કે દુખ કશાની પણ અસર વિના નિયત રીતે કાર્યરત રહેતી મધમાખી…. પતંગીયા…. જેવા ક્ષુદ્ર જંતુઓ પણ આ ભુલતા નથી તો પછી આપણે એવુ ભુલી જઈશુ તો કેમ ચાલશે ? 

 – વિજય શાહ

 

Advertisements
  1. Snehal Patel
    ડિસેમ્બર 8, 2008 પર 10:01 પી એમ(pm)

    short, sweet and nice!
    hope is a good thing,,, may be the best of the things!
    work hard and hope for the best.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: