મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > મન ચંગા તો કથરોટ મેં ગંગા

મન ચંગા તો કથરોટ મેં ગંગા

ડિસેમ્બર 8, 2008 Leave a comment Go to comments

કસ્તુરી મૃગ ને એ ખબર જ નહોંતી કે કસ્તુરી તેની નાભી માં છે, એની સતત આવતી સુગંધ થી આકર્ષાઈ ને એ સતત રીતે વનમાં, જંગલમાં, ઝાડોમાં, ઝરણામાં અને ખુલ્લા ગગનમાં કસ્તુરીને ઢુંઢી રહ્યું છે. જે નજીક છે. પોતાનામાં છે, તે સુખની શોધ તેની જિંદગી દરમ્યાન ચાલુ ને ચાલુ રાખે છે.

 

આપણે પણ આ કસ્તુરી મૃગ ના ઉદાહરણ ને સાંભળીયે છે. ત્યારે હસીયે છે… એની મુર્ખામી પર….. એના અજ્ઞાન પર, હસી લીધા પછી આપણી સુખ માટેની દોડ ને ચાલુ જ રાખીયે છે. તુચ્છ ભૌતિક, સુખોને આપણે પણ કસ્તુરી મૃગ ની જેમ જ… પૈસો, ઐશ્વર્ય, સત્તા, જર, જમીન, જોરુ જેવી બાહ્ય સંપતિમાં શોધીયે છે.

 

આપણું સાચુ સુખ તો આપણી અંદર જ પડ્યું છે.

 

આતમરામ પ્રજ્વળે એટલે અજ્ઞાન ભાગે અને એ અજ્ઞાન એટલે કસ્તુરી ની વનમાં કરાતી શોધ… જ્ઞાન આવે એટલે સંતોષ જાગે એટલે સમગ્ર દુનિયા નાં સુખ તમારા મનમાં આવે અને જ્ઞાની તેથી તો કહે છે ને मन चंगा तो कथरोटमे गंगा.

          વિજય શાહ

 

Advertisements
 1. Himanshu
  ડિસેમ્બર 9, 2008 પર 4:03 એ એમ (am)

  Vijaybhai

  I enjoy reading your essays. I like this format a lot because, it is in the Chicken Soup (book) format. In 2/5 minutes, you can get the essence of the story. I hope you publish some of your best ones one day in a book format that everyone can enjoy and keep on their coffee tables.

  Best wishes – Himanshu Bhatt

 2. ડિસેમ્બર 9, 2008 પર 4:32 એ એમ (am)

  Congratulations. Very nicely narrated. You have spirit and inspiration to pass. Keep on
  Jay Gajjar

 3. સુરેશ જાની
  ડિસેમ્બર 9, 2008 પર 4:38 એ એમ (am)

  સરસ.

  \—-
  અને આગળ અને ઉંચે એટલે? વધારે સમ્પત્તી, વધારે મોટું પદ, વધારે માન અને સ્થાન, વધારે મોટો મીત્રો અને સગાંઓ અને પ્રશંસકોનો સમુહ, વધારે મોટો અહમ્. એજ આપણો ઉંચે ગયાનો માપદંડ. આપણે છ ફુટથી વધારે ઉંચે ક્યાં જઈ શકવાના? ઝળહળતા સુર્યની વધારે નજીક જવાની કોઈ ઉત્કંઠા જ નહીં. નવા જીવનને ધબકાવતા પ્રકાશના કીરણને પામવાની કોઈ તાલાવેલી જ નહીં. સાવ અભાન બનીને, કેવળ વર્તમાનમાં ઝુલતા રહેવાની કોઈ આરજુ જ નહીં. આપણે જ બનાવેલી, આપણી પોતાની કેદમાં આપણે સતત પુરાયેલા. સતત સડેલા, વીતેલા, સોગીયા કે ભવ્ય ભુતકાળમાં ગરક્યા કરવાનું. અથવા ભવીષ્યના શેખચલ્લીના ખાલી મહેલમાં મહાલવા માટે હવાતીયાં માર્યા કરવાનું.

  આ જ તો આપણું જીવતર. એમાં એ નાનકડી પાંદડીઓમાં ધબકતું પ્રગલ્ભ જીવન ક્યાં, એ નાદાન બચપણ ક્યાં?

  કદીક તો અંતરની બારીમાંથી આમ ડોકીયું કરી લઈએ તો? કરતાં જ રહીએ તો?

 4. MEhul
  ડિસેમ્બર 9, 2008 પર 4:55 એ એમ (am)

  nice ..Cool thought

 5. ડિસેમ્બર 14, 2008 પર 2:59 પી એમ(pm)

  Very nice. Enjoyed very much. Each incident is like a short short story (Laghukatha). Congratulations.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: