મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > વ્યસન મુક્તિ

વ્યસન મુક્તિ

ડિસેમ્બર 7, 2008 Leave a comment Go to comments

0h345kcajovvp1cakxacphcardh8qzcaud3e7oca4b1lofcaf24byxca7n1uw5caa9zidnca165t6scak9h3gjcaupbcxjcasf78wjcab5x703caqd7q86cao9ggg4cag4bh0rcadj05p6cahzg95kcacnih191 

 

નાનકડુ ગામ…. સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ નું વ્યસન મુક્તિ અંગે પ્રવચન ચાલી રહ્યું હતુ. તેમાં કહેવાયુ “આજે અખાત્રીજ છે. જે આજથી વ્યસન છોડવાની જાહેરાત કરશે તેને આવતી અખા ત્રીજે ગાડા ભરીને ધાન આપવામાં આવશે. બીડી છોડે તેને એક ગાડુ, મદીરા છોડે તેને ચાર ગાડા, બંને છોડે તેને પાંચ ગાડા, પરસ્ત્રીગમન છોડે તેને દસ ગાડા….. આવી અનેક લોભામણી જાહેરાતો થઈ.

 

પક્ષીઓ ને પકડવા દાણા પથરાયા… અને પક્ષીઓ પકડાયા પણ… નિયમ લેવડાવયો… ઘરનાને શીખ અપાઈ કે નિયમ ન પાળે તે દિવસે એમનો સામાજિક બહિષ્કાર….

 

જોત જોતામાં વર્ષ તો વહી ગયુ…. અને બીજી અખાત્રીજ આવી. ગામ માં વ્યસન તો હતું જ નહીં. સાધુ આવ્યા ત્યારે વ્યસની જુવાનીયાઓ ની કાયામાં કૌવત અને હૈયામાં હિંમત હતી. તેમને ગાડા ભરી ધાન જોઈતુ નહોતું. એટલુ ધાન એમના ઘરમાં આવી ગયુ હતુ. દરેક ના મુખ પર વ્યસનમુક્તિ ની જીત હતી અને સાધુ પ્રત્યે આદર અને અહોભાવ…..

 

વ્યસન તારે કે ડુબાડે એ પ્રશ્ર્ન નો જવાબ સોને મળી ગયો હતો.

– વિજય શાહ

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: