મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > ગુરુ દક્ષિણા

ગુરુ દક્ષિણા

ડિસેમ્બર 7, 2008 Leave a comment Go to comments

એકલવ્ય ને કોણ નહીં ઓળખતું હોય?  ધનુર્વિઘાના બની બેઠેલા ગુરુ દ્રોણ ની રાજકિય રીતે અર્જુન ના હરિફને ખતમ કરી દેવાના હેતુ થી જમણા હાથના અગુંઠાની ગુરુદક્ષીણા આપી તે દાન થી એકલવ્ય ગુરુભક્તિ માં અણમોલ ઉદાહરણ બની ગયો. પરંતુ ગુરુ દ્રોણ ?

ગુરુ દ્રોણ…… કે જેમણે જાતે તો તે ભીલ રાજ્કુમારને ધનુર્વિઘા શખવાડી નહોંતી…. પણ અર્જુન ની ધનુવિઘા આ એકલવ્ય થી ઝંખવાઈ જશે ની ભીતિમાં કેટલા હીણા થઈને માંગી લીધો જમણા હાથ નો અંગુઠો ? સ્વાર્થ નું પડળ જયારે આંખ આગળ બંધાયુ હોય ત્યાં કોને પર હિત નું ધ્યાન રહે છે. ?

એજ ગુરુદ્રોણ ની સામે અર્જુન ને ગાંડીવ ઉઠાવવાનું થયુ ત્યારે… શ્રીકૃષ્ણના શબ્દો હતા कर्मण्ये वाधीकारस्ते मा फलेषु कदाचन કર્મણ્યે વાધીકારસ્તે…. મા ફલેષુ કદાચન…. કર્મ ની કઠપુતળી થઈને આ યુધ્ધ લઢવાનું છે. તેનુ ફળ ગમે તે હોય….

પર હિત નું ધ્યાન રાખ્યા વિના…. પોતાનો સ્વાર્થ સિધ્ધ કરવા જનાર ગુરુ દ્રોણ.જેવાઓ… એ સ્વાર્થ થકી જ હણાતા હોય છે. ઈતિહાસ માં આવા તો કંઈક ઉદાહરણો જડશે. પણ આપણે એ જોઈને શીખીએ તો ને ?

– વિજય શાહ

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: