રામાયણ

ડિસેમ્બર 6, 2008 Leave a comment Go to comments

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

લક્ષ્મણની લક્ષ્મણ-રેખા જો સીતાએ ના ઓળંગી હોય તો… રામાયણ રચાત ?

સુર્પણખા નું નાક ના કાપ્યુ રોત તો રામાયણ રચાત ?

કૈકેયી એ મંથરાની વાતોમાં આવી જઈને બે વરદાન જનક પાસે ના માંગ્યા હોત તો રામાયણ રચાતે ?

 

પણ જો આ બધુ થયુ ના હોત તો રાક્ષસો નો ઉપદ્રવ કેવી રીતે શમત ?

ખુદ યમરાજ ને પણ રજા માંગી ને આવવુ પડે તેવી સૌના ની લંકા નો દસ મસ્તકધારી રાવણ અને

ભાઈની પત્ની તથા ભાઈનું રાજય પડાવી લેનાર વાલીનો વધ કયારે થાત ?

એકવીસ વાર નક્ષત્રી પૃથ્વી કરનાર પરશુરામ નો ધમંડ કયારે હણાત ?

 

આવા ઘણા પ્રશ્ર્નો તથા પ્રતિ પ્રશ્ર્નો રામાયણ માં ઉદભવે  અને શમે….

 

આપણી જિંદગી માં પણ આવુ જ છે ને ?

 

એક ઘટના ના થઈ હોત તો તેની પાછળ બીજી ઘરના જે આવુ આવુ કહી રહી છે તે કયારે આવત ?

અને એ બધી ઘટનાઓને અંતે આપણા પીડાતા મન ને શાંતિ કેવી રીતે મળત ?

ઘટના કેમ ઘટી ? શા માટે ઘટી ? જેવી મિથ્યા વાતો વિચારવા ને બદલે

 

ઘટના ભલે ઘટી

વિધાતાનાં લેખની એક વાત પુરી થઈ એમ વિચારવાથી અનન્ય રાહત મળે છે.

          વિજય શાહ

 

 

Advertisements
 1. satish parikh
  ડિસેમ્બર 6, 2008 પર 4:28 પી એમ(pm)

  jindgi vishe nu ghanu spashta, abehub, ane sundar chitra vicharta kari muke evu chhe.

 2. rajnikant.a.shah
  મે 28, 2009 પર 4:09 એ એમ (am)

  WE WASTE OUR PRESENT IN IF’ S AND BUTS OF PAST AND DREAMS FOR FUTURE.
  AND NEVER ENJOY PRESENT !!!!

  • મે 28, 2009 પર 12:39 પી એમ(pm)

   abhar
   enjoying presant is an art and one has to practice it to master it…

 3. નવેમ્બર 14, 2009 પર 11:18 એ એમ (am)

  “TO” is very bigger than two letters. It is Heavy and Big. Very difficult to
  measure. That is the reason Gita says have “Drashta Bhav”.

 4. નવેમ્બર 14, 2009 પર 3:00 પી એમ(pm)

  True!

  I read somewhere that, “Things always happens for good” and this article explains that best way.
  thanks for sharing

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: