Home > અંતરનાં ઓજસ > આંદોલનો

આંદોલનો


કંઈ કેટલાય વર્ષોથી આંદોલનો ચાલે છે. સત્યાગ્રહ, નવનિર્માણ, કિસાન સંગ્રામ, જેવા કેટલાય સારા સારા નામો સાથે અસહકાર ના, હડતાળ ના, તથા પગાર વધારો, રાજય વધારો, ભાષા વિગ્રહ જેવા દુષણો આમ જનતામાં ઘુસી ગયા. શરુ શરુમાં તો નામ, હેતુ અને કાર્ય પધ્ધતિ જુદી હોય પરંતુ અંતે તો આખા અભિયાન નું સંચાલન બે પાંચ ઈજારોદારો ના હાથમાં જતુ રહેતુ હોય છે. અને તેમા મળતી સફળતા – અસફળતા એકના નામે અને બજા ના માથે ઢોળાતી હોય છે.
બ્રીટીશરોને એક પણ લોહીનું ટીંપુ રેડ્યા વિના તગેડનારા અર્જુન ના દિવ્યાસ્ત્ર જેવુ આ શસ્ત્ર..વાપરી ના જાણનારા નેતા કદી ધર્મ તો કદી પ્રાંત તો કદી સ્થળનાં નામે પ્રયોજી પોતાનો ઉલ્લુ સીધા કરતા દેખાય છે

કદી સરવૈયુ કાઢયું છે. આ આંદોલનનો નું ?

સરકારનું નુકશાન થાય નવુ સર્જન કરવાની ઘેલછા માં હતુ તે તોડીફોડી નાખ્યુ….. નવુ સર્જન કરવા પૈસા કયાંથી આવશે ! કેરોસીનમાં ભાવ વધારો, પેટ્રોલ માં ભાવ વધારો, રેલ્વેમાં ભાવ વધારો અને પોષ્ટમાં ભાવ વધારો, બસભાડાનો વધારો તથા દુધના ભાવમાં વધારો,
પ્રજા નો શું વાંક ?
પ્રજાનો એક જ વાંક –

 એ હડતાળો અને ત્યાર પછી થતા ભાવ વધારા ને સહે છે મુંગી મુંગી
– વિજય શાહ

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: