મુખ્ય પૃષ્ઠ > વિજય શાહ > અંતરનાં ઓજસ

અંતરનાં ઓજસ

ડિસેમ્બર 4, 2008 Leave a comment Go to comments

vivekanand

અંતર નું અત્તર

 

બાહ્ય દેખાવ, ટાપટીપ અને ચોખાલીયત વિઘામાં આજ નું યૌવન પોતાનું કિંમતી યૌવન ધન વેડફે છે ત્યારે પ્રશ્ર્ન થાય છે કે યોવનધન ને અંતર નું અત્તર કોણ સુંઘાડશે ?

અંતરમન માં સદાય જાગતો રહે છે આતમરસ એ આતમરામ સાથે કયારે મંળાપ કરશે આજનું આ યૌવન ધન ? સ્વામી વિવાંકાનંદ નું જીવન ટુંકુ હતુ પણ હિંમત ધૈર્ય અને જાગૃત મન થી તેમણે જિંદગી ને ટુંકા ગાળામાં શ્રેષ્ઠ રીતે દીપાવી હતી. આ દીપક ને પ્રજવલિત રાખતો હતો તેમના અંતરનો આતમરામ……

આપણા સૌમાં વસે છે. એ આતમરામ. આપણા થકી થતા દુષ્કૃષ્યને વખતે આપણેને ટકોરે છે. આપણા થકી કરાતા સુસ્કૃત વખતે ટાઢી શીતળતા અર્પે છે એ આતમરામ… આ આતમરામ ની નિષ્ઠામાં કયાંય શંકા ને કારણ નથી એ જયારે પણ જે પણ કહે છે. તે નિ:શંક શ્રંષ્ઠ હોય જ છે, ફક્ત જરુર છે એક વખત એ અંતર ના અત્તર ની સોઢમ પામવાની અને પામીને મહેંકવાની….પછી એવા કંઈ કેટલાય વિવેકાનંદો ભારતની ધરતી પર જન્મી જશે.

          વિજય શાહ

 

Advertisements
 1. ડિસેમ્બર 4, 2008 પર 9:04 પી એમ(pm)

  My heartiest Congratulations for such a good idea
  I wish you all the success in this new venture.

 2. neetakotecha
  ડિસેમ્બર 5, 2008 પર 12:22 એ એમ (am)

  khub saras..ahiya badhi sari vato vachva malshe..ane pustako jova nahi pade….thanksssss vijay bhai..

 3. Suresh Jani
  ડિસેમ્બર 5, 2008 પર 1:39 પી એમ(pm)

  સાવ સાચી વાત.
  ભારતનું એ કમભાગ્ય છે કે, 150 વરસ પહેલાં કામ કરી ગયેલ દેશના આ મહાન સપુતના સંદેશા ભુલાઈ ગયા છે અને સામૈયાઓ અને યજ્ઞો પુરબહારમાં , અમેરીકામાં પણ યોજાતા રહે છે
  આ રવીવારે ડલાસ હીન્દુ મંદીરમાં વીશ્વ શાંતી માટે ભવ્ય યજ્ઞ યોજવામાં આવ્યો છે. આ નાણાં શીક્ષણ માટે ખર્ચાય તો?

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: