આભાર મિત્રો..

ઓગસ્ટ 4, 2008 Leave a comment Go to comments

 

 

 

મને જણાવતા આનંદ થાય છે કે આજે મારા ગુજરાતી બ્લોગ  “વિજયનાં ચિંતન જગત”ને

બે વર્ષ પુરા થયા

 આ બે વર્ષમાં સૌથી મોટો આત્મ સંતોષ એ જ કે

સવાસોથી વધુ બ્લોગર મિત્રો મળ્યા..

૩૭૫થી વધુ લેખો અને ૯થી વધુ પેજ મુકાયા

૧૦૦૦ કરતા વધુ કોમેંટ મળી.

૨૯૦૦૦ જેટલી સમગ્ર વિશ્વમાં પ્રેમાળ નજરો મળી.

 

તે સમય દરમ્યાન એક વેબ કાવ્ય સંગ્રહ “તમે અને મારું મન્” મુકાયુ.

અને નવલકથા “પૂ.મોટાભાઈ” મુકાઈ અને તે  નાટ્યા સ્વરુપે ભજવાઈ.

નવલીકા ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ? “તૈયાર થઈ.

  ગમતી ઈ મેલ, માતૃભાષાનું દેવુ અને

લઘુ નવલકથાનો  નવો પ્રયોગ “બીના ચીડીયાકા બસેરા” 

 તે વાચકોને ગમ્યા..

 આભાર મિત્રો..

આપના સૌ સહકાર અને પ્રોત્સાહનો બદલ્…

મારામાં રહેલ સાહિત્ય પ્રિય સંસ્કારને વધુ ઓળખવામાં મદદરુપ થવા બદલ્..

મારા નિજાનંદને માણી તેના થકી તમારા પ્રતિભાવો બદલ્..

Advertisements
 1. ઓગસ્ટ 4, 2008 પર 6:03 પી એમ(pm)

  ભાઈશ્રી વિજય શાહ,
  ખૂબ ખૂબ અભિનંદન વિવિધ સિદ્ધિઓ બદલ. અભ્યર્થના એ જ કે હજુય વધુ આગળ ધપો.
  સ્નેહાધીન,
  વલીભાઈ મુસા

 2. ઓગસ્ટ 5, 2008 પર 2:56 એ એમ (am)

  વિજયભાઈ…..તમારા બ્લોગ વિજયનું ચિંતન જગત ને બે વર્ષ પુરા કર્યાના ખુબ ખુબ અભિનંદન ! ઈમેઈલ દ્વારા પણ તમને શુભેચ્છાઓ પાઠવી જ છે. તમારી ગુજરાતી બ્લોગ જગતની સફર ચાલુ રહે અને તમે અન્યને પ્રેરણા આપતા રહો એવી આશા……..ચંદ્રવદનભાઈ

 3. ઓગસ્ટ 5, 2008 પર 4:06 એ એમ (am)

  આભાર મિત્રો..

  આપના સૌ સહકાર અને પ્રોત્સાહનો બદલ્

  E mail Messages….

  1.
  congratulations.

  regards,
  Himanshu V Bhatt

  2.
  Congratulations, Vijaybhai. Keep it up.
  Regards.
  Sudhir Patel
  3.
  Congratulations Vijaybhai on second anniversary of ” Vijaynu chintan jagat”.

  Mahendra P Shah
  4.
  વિજય ભાઇ…
  હાર્દિક અભિનંદન

  * Chetu *
  http://www.samnvay.net

  5.
  Please accept my heartily congratulation. You deserve the best. Thank you for your all hard work.

  Vishwadeep.Barad

  6.
  congratulations.
  you write well. pl keep it up.
  all the best
  Jagruti Trivedi
  7.
  અભિનંદનોની વર્ષા….શ્રાવણી હેલી….
  કેટલીક વાર શબ્દો ખુબ ઉણા લાગે છે,નહિ ?…..
  દિલના ખુબ અભિનંદન અને ઉંડી શુભેચ્છાઓ….
  Devika Dhruva
  8.
  Congratulations.
  Chaman Patel

  mari khub khub shubh kamna ane khub khub aanad thayo k e 125 mitro ma hu pan kyak chu..bas amne aam j tamara lakhan dhvara samrudhdh karta rahesho.

  Neeeta Kotecha
  9.
  Congratulations on your second annivarsary–and manymore to come-Good Luck.
  Harnish Jani.
  10.
  Vijaybhai….My heartfelt CONGRATULATION for the completion of 2years of your Blog VIJAYNA CHINTAN JAGAT….Yes you made so many friends but you also encouraged SO MANY NEW COMERS to to the GUJARATI BLOG JAGAT…I am one of those newcomers & I thank you very much. May you have GOOD HEALTH & may you continue your journey in promoting the GUJARATI SAHITYA>>>

  Chandravadan Mistry
  11.
  VIJAYBHAI,
  Hearty Congratulations for your achievement and dedicated service / contribution to Gujarati literature. You are a foundation of GSS and we are very proud of you. WE wish you the best in future too.
  Thanks.

  Deepak Bhatt

  12
  પ્રિય શ્રી વિજયભાઈ,
  અભિનંદન. તમે ગુજરાતી સાહિત્યની બહુ મોટી સેવા કરી છે. નિસ્વાર્થ સેવા તો તમે કે સુરેશભાઈ જાની જેવા વિરલા જ કરી શકે. લોકોને વાંચતા કરવા એ બહુ મોટું કામ છે. ભાષાનું ગૌરવ હોય તે જ આવાં કામ કરે છે. નર્મદેમાં જે જોસ્સો હતો, ગુજરાતી ભાષાનું ગૌરવ હતું તે તમારા બ્લોગ સાહિત્યમાં જોવા મળેલ છે. ધગસ ચાલુ રાખજો આવતીકાલ ઉજળી છે.
  વિપુલ સર્જન માટે તમને અમારા ખૂબખૂબ હાર્દિક અભિનંદન
  Dear Vijaybhai, Congratulations. God bless you long long healthy life.
  Jay Gajjar, Mississauga, Canada
  13
  Hello Vijaybhai,
  congratulations.
  You are Amazing. You did a lot in two years, and you have conquered technology.
  You are keeping up with Time and will continue to achieve.
  Many wishes, ———Preety Sengupta

  14.
  Vijaybhai,
  CONGRATULATIONS.
  I am so glad to know you.
  You are the most unselfish encouraging Sahitykaar.
  You have flourished and also have helped so many around you.
  Thanks
  Saryu Parikh
  15.
  Congratulations, Vijaybhai, for your blog ‘વિજયનાં ચિંતન જગત’ completing two years.
  You blog articles are a source of inspiration and creativity for every Gujarati blog writers.
  Best wishes,
  Jay Bhatt
  16.
  Congratulations ! Great work !

  Rekha Sindhal
  17.
  Cngratulations, Vijaybhai on your second anniversary of you BLOG! Keep it up and continue with the same great enthusiasm and vigor.
  We all love you and wish you the great success in all your endeavor.
  Thanks for motivating all of us to continue, too.
  God Bless!
  -Manoj Mehta
  18.
  વિજયભાઈ…..તમારા બ્લોગ વિજયનું ચિંતન જગત ને બે વર્ષ પુરા કર્યાના ખુબ ખુબ અભિનંદન ! ઈમેઈલ દ્વારા પણ તમને શુભેચ્છાઓ પાઠવી જ છે. તમારી ગુજરાતી બ્લોગ જગતની સફર ચાલુ રહે અને તમે અન્યને પ્રેરણા આપતા રહો એવી આશા……..ચંદ્રવદનભાઈ
  19.
  ભાઈશ્રી વિજય શાહ,
  ખૂબ ખૂબ અભિનંદન વિવિધ સિદ્ધિઓ બદલ. અભ્યર્થના એ જ કે હજુય વધુ આગળ ધપો.
  સ્નેહાધીન,
  વલીભાઈ મુસા
  20.
  અભિનંદન ને ખોબલે ખોબલે શુભેચ્છાઓ સદાને માટે
  Gopal Parkh (Vapi)
  21.
  Happy Birthday Uncle….

  Jayshree Bhakta Patel
  22.
  Heartiest congratulations !
  NIRMISH THAKER

  23.
  ખુબ ખુબ હાર્દિક અભિનંદન કાકા…

  અમિત ના જય શ્રી કૃષ્ણ….
  Amit Pisavadia

  23.
  CONGRETULATIONS
  Pravina kadakia ” Pravinash”

  24.
  મારાં અભિનંદન સ્વીકારશો.
  રઈશ
  Raish Maniar

  25.
  Congratulations…
  Woods are lovely, dark & deep,
  But I have promises to keep,
  and miles to go before I sleep…
  and miles to go before I sleep…
  Take care…

  Dr. Vivek Tailor

  Telephonic greetings
  Anil Shah
  Vishvadeep Barad
  Kirit Bhakta
  Dr Pratibha Shah

 4. ઓગસ્ટ 5, 2008 પર 9:20 એ એમ (am)

  khub khub abhinandan !! 🙂

 5. ઓગસ્ટ 7, 2008 પર 1:25 પી એમ(pm)

  બ્લોગની બીજી વર્ષગાંઠ ઉપર ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન વિજય અંકલ…!
  Best wishes and good luck for next year and for years after…!

  Keep up the best work !

  Regards.

 6. heena
  જાન્યુઆરી 1, 2010 પર 6:31 એ એમ (am)

  hello sir happy new year

 7. ફેબ્રુવારી 13, 2010 પર 4:55 એ એમ (am)

  શ્રી વિજયભાઈ
  ઉપર વર્ણવેલી તમામ સિધ્ધિઓ કંઈ સામાન્ય નથી,
  તમે ખરેખર અનેકને પ્રેરણા મળી શકે એવું ઉમદા કાર્ય સફળતા પૂર્વક પાર પાડ્યું છે
  ખૂબ-ખૂબ અભિનંદન અને આવતા દિવસોમાં અનેકાનેક સિધ્ધિઓની પ્રાપ્તિ માટે હાર્દિક શુભકામનાઓ.

 8. ફેબ્રુવારી 13, 2010 પર 5:28 પી એમ(pm)

  સફળતાના સોપાન પર તમારુ હાર્દીક સ્વાગત અને શુભકામના..

 9. hema patel
  એપ્રિલ 3, 2010 પર 11:45 એ એમ (am)

  vijaybhai,
  hardik shubhkamna,gujarati sahitya jagatma apnu bahu motu yogdan che.aa margama
  bhagvan tamane haju pan ghani badhi moti sidhio aape.aap gujarati bhashana
  prerana stambh saman cho ane badhane tamara tarafthi margdarshn mali rahe che.
  prabhu tamane karya karavani ghani badhi shakti aape.

 10. vilas bhonde
  એપ્રિલ 3, 2010 પર 2:57 પી એમ(pm)

  hardik abhinandan
  pl keep it up

 11. જુલાઇ 14, 2010 પર 6:45 પી એમ(pm)

  HARDIK ABHINANDAN .KEEP IT UP.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: