મુખ્ય પૃષ્ઠ > Received Email > વિચાર વિસ્તાર

વિચાર વિસ્તાર

ઓગસ્ટ 20, 2007 Leave a comment Go to comments

દુષ્કરોમાં સૌથી દુષ્કર શું હશે ?
-મોહ ને મહોરાં ઉતારી જીવવું.

-મનસુખલાલ ઝવેરી

http://layastaro.com/?p=855

“લય સ્તરો” માંથી જડેલ આ ધ્રુવ વાક્ય વાંચતા જ વિચારો એ જોર પકડ્યું.  શાશ્વતા સુખની શોધ દરેક જણ તેમની જિંદગીમાં કરે છે. કેટલાક તે સુખ જ્યાં દુ:ખ છે ત્યાંથી કરે છે, તેમાં કરે છે અને તે છે મોહ રાજાનો ગઢ એટલે મમ, મારુ અને મારા પણાનો ભાવ અને તે જન્માવે અપેક્ષાઓની વણઝાર.. આતમ રાજાને ગુંગળાવતા આ આવરણો પછે ચઢાવે ઘણા મહોરાં જેમ કે મારું કુટુંબ, મારુ ઘર, મારો ઉદ્યમ, મારા સંતાનો અને મારુ જગત. સમયનાં વહેતા વહેણમાં  મારાની આગળ “અ” કે “ત’ આવે તે અમારા કે તમારા થાય.. અને શરુ થાય વરવી અપેક્ષા હનનની રંગમંચી રમત…જેમાંથી સર્જાય વિધ વિધ અંકોનુ પણ કદી ન પુરુ થતુ સંસાર ઝંઝાળ, દુ:ખોનુ અડાબીડ જંગલ અને એકલી વેદનાઓ કે સંવેદનાઓ.

ઓછા નુકશાને બહાર આવવાનો રસ્તો કવિ શ્રી મનસુખભાઇ ઝવેરી એ સુચવ્યો છે અને તે છે સ્થિતપ્રજ્ઞ થા અને તે થવા જરુરી છે મોહ ને મોહરાં ઉતારવા

Categories: Received Email
 1. ઓગસ્ટ 20, 2007 પર 6:27 પી એમ(pm)

  abhhar dhavalbhaai
  bahu mongheru motee bataavyu..

 2. Hemal
  ઓગસ્ટ 21, 2007 પર 12:53 એ એમ (am)

  vichaar vistar vaanchyaa pachhe muktak vadhu sundar laagyu..

 3. gopal h parekh
  ઓગસ્ટ 21, 2007 પર 2:11 એ એમ (am)

  moh ane mohara utarine jivavu e lakhvu bahu aasan chhe, jivanmaa utaravu etlu j agharu

 4. ઓગસ્ટ 21, 2007 પર 5:32 એ એમ (am)

  સુંદર વિચાર-વિસ્તાર….

  આભાર…

 5. rohan
  મે 18, 2013 પર 6:35 એ એમ (am)

  nishan chuk maf , nahi maf nichu nishan

 6. જુલાઇ 1, 2013 પર 4:24 એ એમ (am)

  vichar vistar jeevan ma apna vu joyea

 7. Kamini shinde
  ફેબ્રુવારી 23, 2018 પર 8:46 એ એમ (am)

  Trevad trijo bhai kahavat ka vichar vistar in Gujarati

 8. Kamini shinde
  ફેબ્રુવારી 23, 2018 પર 9:15 એ એમ (am)

  Trevad trijo bhai

 9. Kamini shinde
  ફેબ્રુવારી 23, 2018 પર 9:17 એ એમ (am)

  Treavd trijo bhai

 10. Ashvin baland
  માર્ચ 7, 2018 પર 2:33 પી એમ(pm)

  ખૂબ જ સરસ સર જી
  કે હિન જન્મે નવ હિં માનવ નો વિચાર વિસ્તાર પોસ્ટ કરો….plzzz અને બીજો
  ઘટ માં ઘોડા થનગને આતમ વિંજે પાંખ પોસ્ટ કરો….

  • એપ્રિલ 4, 2018 પર 7:07 એ એમ (am)

   આવ નહી આદર નહી નહી નયનો મા નેદ તે ઘર કદી ન જાઇએ કંચન વરસે મેહ

 11. ઓગસ્ટ 22, 2018 પર 9:15 પી એમ(pm)

  નયાય નીતિ સહુ ગરીબને

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: