મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, Received Email > ચિત્રગુપ્તનાં ચોપડે સુધાર-અનીલ શાહ

ચિત્રગુપ્તનાં ચોપડે સુધાર-અનીલ શાહ


chitragupta-na-chopade.jpg 

એક વાણીયો નાનકડા ગામ માં હાટ ચલાવે.
ધરમ ધ્યાન કરે ઓછે નફે ગરીબોને સીધુ સાદુ આપે
અને શાહુકારો સાથે પુરે નફે કામ કરે
તેના અંત સમયે યમદુતો સાથે પણ વિનયથી વર્તી
પહોંચ્યો ચિત્રગુપ્તને દ્વાર
ચોપડો કહે વાણીયાનુ પુણ્ય ખાતુ અને પાપ ખાતુ સરખુ..
આવુ તો ક્યારેય ના જોયુ..
અર્ધી મઝા અને અર્ધી સજા વધુ તો શું હોયે કથા?
વાણીયો કહે મને આપો પહેલી મઝા
સ્વર્ગનો હું છુ અધિકારી!
કર્યા નમન ભગવાન વિષ્ણુને
સેવા કરી શિવ શંભુની
સાંભળી બંસી શ્રી કૃષ્ણની
બ્રહ્માજીની નગરી જૈ ચરણરજ લીધી
ગણપતિ દુંદાળાનો મોદક પામ્યો
લક્ષ્મી પાર્વતિ અને બ્રહ્માણી ની મીઠી નજર
એમ કરતા કર્યો સમય સૌ પસાર

યમદુતો આવીને લઇ જવા ચાહે નર્કને દ્વાર
વાણીયો કહે ચિત્રગુપ્તને લગાર
કરો સુધાર તમારા ચોપડે
જેણે જોયા સ્વર્ગે દેવો હજાર
તેના સૌ પાપો ગયા બળી ધરાર

ચિત્રગુપ્તનાં ચોપડે પહેલી વાર થયો સુધાર
જે છે હકારત્મક જીવનનો ભોગી,
તેને ન બને નર્ક જીવનનો રોગી.

Advertisements
 1. મે 3, 2007 પર 6:16 એ એમ (am)

  હકારાત્મક જીવનની વાતો અનીલભાઇ શાહ બહુ સરસ રીતે લઇ ને આવ્યા છે.
  બહુ જ નાવિન્ય પુર્ણ રજુઆત
  અભિનંદન!

 2. N.A.SHAH
  મે 3, 2007 પર 6:36 એ એમ (am)

  what a positive sense of humour !
  ” maza aavi ”
  awesome
  keep it up

 3. pravinash1
  મે 3, 2007 પર 4:16 પી એમ(pm)

  Nice short story

 4. M G Kanth
  મે 4, 2007 પર 5:25 એ એમ (am)

  Shri Anil Shah
  This is very nice story. A person should take up the Good opprtunity first so that he can improve the rear one
  kanth

 5. dost
  મે 4, 2007 પર 5:39 એ એમ (am)

  Chhe Chhe tevu jonaaro jaaNe ke te sukhi Chhe
  Nathi Nathi kahenaaro jaane ke te sukhi nathi
  saras vaat chhe

 6. Priti Parikh
  મે 4, 2007 પર 12:09 પી એમ(pm)

  Anilbhai, very unique way of thinking. Hope to read more from you.
  Priti-Harsh

 7. yogesh desai
  મે 4, 2007 પર 2:46 પી એમ(pm)

  Anilbhai;
  A nice thought -awa vicharo manvi ne jivan jivava mate sacho rasto batavi sake chhe-good keep it up.
  yogesh

 8. Chaitalee
  મે 5, 2007 પર 1:22 પી એમ(pm)

  ” aaje rokda -kale udhar ” valo vaniya no abhigam ” be happy today ”
  jevo chhe !
  lovely & exotic short story…keep it up

 9. Nikita
  મે 5, 2007 પર 1:26 પી એમ(pm)

  “maja aavi vachvani” and I think it is really an” Art of Living” to be adopted.
  Lovelyyyy!

 10. PULKESH MAJMUDAR
  મે 12, 2007 પર 8:40 એ એમ (am)

  A real vaniyo ka jana swarga ma pan dharam dhyan thi punya kamayu, kharakhar badha samja to kavu saru, NICE start , please go on v r with u.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: