ચાલતા રહેવુ

જાન્યુઆરી 7, 2007 Leave a comment Go to comments

ટ્રેડમીલ જ્યારે જ્યારે ચાલે
ત્યારે ત્યારે ચાલતા પટ્ટા ઉપર
જીવન જાણે ચાલે
ચલતા રહો તો જીવન
અટકી જાઓ તો પૂર્ણવિરામ…
શ્વાસ ચાલે
હ્રદય ચાલે
મગજ ચાલે
પગ ચાલે
હાથ ચાલે
ચાલતું રહે શરીર
ટ્રેડ્મીલ તો પ્રતીક માત્ર
વધતી ગતિ -ઘટતી ગતિ
ઉપર ચઢાવ વધારતો ઢાળ
બાળે કેલેરી અને જીવન જાય ભાગતુ
ચાલતા પટ્ટા સાથે ચાલો તો ત્યાંનાં ત્યાંજ
ચાલતા પટ્ટાની વિરુધ્ધ ચાલો તો
સિધ્ધિનાં શીખરે પહોંચો ઝડપે
પણ
બંને તબક્કામાં અગત્યનું છે એ
ચલતા રહેવુ

Advertisements
 1. સુરેશ જાની
  જાન્યુઆરી 7, 2007 પર 3:30 પી એમ(pm)

  સરસ ઉપમા. મારી કવિતા ‘ જીવન કસરત ‘ પણ માણો –

  http://kaavyasoor.wordpress.com/2006/07/04/jeevan_kasaeat/

 2. PUSHPA
  સપ્ટેમ્બર 15, 2010 પર 1:05 પી એમ(pm)

  chalta rhevuno mtlb jivan jivavu, ubha rheso to chalelano thak janashe, tethi murabio khe che bas chalo, daudo nhi ke pachl josho nhi,dhirjtathi chalo,jivn tamru che jano, jivi jano,sflta tmara hathma che.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: