સોળ શૃંગાર

ડિસેમ્બર 11, 2006 Leave a comment Go to comments

વ્હાલી પ્રિયા

રિઝવો પ્રિયતમને
પ્રિયતમનાં પ્રિયને પ્રિય થઇને
પ્રિયનાં પ્રિય થવા કાજ
સજો શૃંગાર સંકોચ ભરી મધુર વાણીનાં
સેંથીમાં સિંદુર પ્રિયનું હાસ્ય
નથણી વહાલી પ્રિયની ચુમી
કાનમાં કર્ણફુલ ઘરની હાશ!
ગળે મંગળ સુત્ર બનશે શીલની વાત
હાથમાં કંગન વહેવારનાં ભાર
પગનું ઝાંઝર ઘરનું કામ
ચલો સજની
સજી સોળે શૃંગાર
પ્રિયતમને દ્વાર
પ્રિયતમને દ્વાર

વિવાહ થયા હતા અને મેં મનથી એમ માની લીધુ મારા ભરોંસે મારા ઘરે આવતી વ્હાલી પ્રિયાને કોઇ તકલીફ  ન પડે તે જોવાની જવાબદારી મારી કહેવાયને?

તેથી આ કાવ્ય દ્વારા પેપર ફોડ્યુ હતુ કે મારા પ્રિય એટલેકે મારા કુટુંબમાં કામ, વહેવાર અને મધુરી વાણીથી મારા કુટૂંબીજનોને  પ્રિય થઇ જા. પ્રિયતમને  દ્વાર પ્રિયનુ હાસ્ય અને પ્રિયની ચુમી વહાલનાં સ્વરુપે હરદમ તારી સાથે છે.

Advertisements
  1. Harnish Jani
    ડિસેમ્બર 11, 2006 પર 2:42 પી એમ(pm)

    Gale Mangal Sutra banshe Sheel ni vaat
    Haath ma kangan Vehvar na bhaar
    “gmyu’ saras rachna chhe– Kavi sivay koi aavu na vichari shake-
    Good luck-very good

  2. ડિસેમ્બર 14, 2006 પર 4:53 પી એમ(pm)

    શૃંગાર રસ સાથે વ્યવહારીક શબ્દો જોડી સુંદર રચના અત્રે રજૂ કરી તમે…
    સરસ.

  3. Kiritkumar G. Bhakta
    ડિસેમ્બર 15, 2006 પર 3:54 એ એમ (am)

    baapu,
    ato samaany kahevay nahi ?
    aavi ‘Gazal’sathe hoy to aavu sarjan na thay evu bane kharu ke…?

  4. Dr. Tushar Desai
    જાન્યુઆરી 27, 2007 પર 10:58 એ એમ (am)

    Excellent rachana, Kavi e to vishva na badha shringar
    ne Priyatamane paheravi sajj kari ne ek Bhartiya sanskruti ma char chand lagavi didha chhe.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: