કોણ માનશે?

ઓક્ટોબર 27, 2006 Leave a comment Go to comments

એક સમયે તુ પણ હતી મારા તરફ બેદરકાર કોણ માનશે?
આજે તને  છે મુજથી પ્રેમ અપાર હું કહું  પણ કોણ માનશે?

આજે વટથી નીકળીયે છે લઇ હાથમાં તારો હાથ સહુ માનશે
ગઇ કાલે ઝઘડતા હતા પ્રેમ માટે એ વાત હવે કોણ માનશે?

છોકરા સૌ પોત પોતાનુ લઇ ચાલ્યા જશે તે વાત સહુ માનશે
પણ ઘડપણમાં આવી બેક્ષણ સાથે રહેશે તે વાત કોણ માનશે?

જીંદગીનાં ઉતરાર્ધે નવુ શીખવાનો કર ના ચાળો સનમ કેમકે
નવુ શીખ્યા પછી નવી નોકરી મળશે તને તે વાત કોણ માનશે?

sahiyaru sarjan ahi mano

 1. ઓક્ટોબર 27, 2006 પર 4:30 એ એમ (am)

  sahiyara sarjan ni pankti kon manashe upar lakhel

 2. ઓક્ટોબર 27, 2006 પર 4:38 એ એમ (am)

  સરસ શબ્દો વણ્યા છે.

  જીંદગીનાં ઉતરાર્ધે નવુ શીખવાનો કર ના ચાળો સનમ કેમકે
  નવુ શીખ્યા પછી નવી નોકરી મળશે તને તે વાત કોણ માનશે?

  🙂

 3. ઓક્ટોબર 27, 2006 પર 6:24 પી એમ(pm)

  Saras..!

  pan Vijaybhai, ameraca ma aapne ee vaatne jarur maani shakiye ho!! ahi to game te ummare fari bhani ne fari navu career chaalu kare chhe loko… tamane to khabaraj hase! 🙂

  sahiyaaru sarjan ni ‘kon maanse’ sankaleet-post ni pan ahi link aapso to badhane vaanchvaani maja aavse…

 4. ઓક્ટોબર 27, 2006 પર 9:01 પી એમ(pm)

  Urmiben link Api didhi chhe

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: