Archive

Archive for the ‘વિચાર બે લીટીની વચ્ચેનો’ Category

વિચાર બે લીટી વચ્ચેનો

ફેબ્રુવારી 11, 2010 4 comments

———————————————————————————————————–

નજરમાં અમિ તેને દુનિયા ગમી. જીભમાં અમિ તેને દુનિયા નમી.જેની સમજ્માં અમિ તેને સુખની શું કમી?

————————————————————————————————————

ભાગીયાને કહે ચાલો તેને ત્યાં લક્ષ્મી આવે અને ભાગીયાને જે કહે જાવ તેને ઘરેથી લક્ષ્મી પણ જાય.

———————————————————————————————————-

ભુલોથી અનુભવ વધે. અનુભવ વધતા ભુલો ઘટે

—————————————————

વિચાર બે લીટી વચ્ચેનો

ફેબ્રુવારી 1, 2010 2 comments

______________________________

પ્રભુ એ ” સ્પેર વ્હીલ” નહીં “સ્ટીયેરીંગ વ્હીલ” છે
________________________________

તમે જેને અને જે તમને સંભાળે છે તેમને જણાવો કે તમે તેમની દરકાર કરો છો.
________________________________________________________

ગુસ્સામાં લખેલો કાગળ ૨૪ કલાક પછી ફરી વાંચવો અને તેને મોકલતા પહેલા ફરી લખવો
________________________________________________________

વિચાર બે લીટી વચ્ચેનો

જાન્યુઆરી 31, 2010 2 comments

__________________________________________________________________

નુકસાની ઘટાડવા કરેલા દરેક પ્રયત્નો સ્તુત્ય હોય છે જેમ નફો વધારવા કરેલા પ્રયત્નો પણ સ્તુત્ય હોય છે

 _______________________________________

આપદા ઠેલવી નહીં તેને તો યુધ્ધનાં ધોરણે ફેડવી રહી.

 __________________________________

સંઘરેલો સાપ ક્યારેક કામ આવે પણ અવગણેલો રોગ હંમેશા મોટી વ્યાધી જ લાવે

—————————————————————————————

વિચાર બે લીટી વચ્ચેનો

જાન્યુઆરી 27, 2010 Leave a comment

વિચાર બે લીટી વચ્ચેનો
__________________________________________________________________
નુકસાની ઘટાડવા કરેલા દરેક પ્રયત્નો સ્તુત્ય હોય છે જેમ નફો વધારવા કરેલા પ્રયત્નો પણ સ્તુત્ય હોય છે

_______________________________________ 

આપદા ઠેલવી નહીં તેને તો યુધ્ધનાં ધોરણે ફેડવી રહી.

__________________________________ 

સંઘરેલો સાપ ક્યારેક કામ આવે પણ અવગણેલો રોગ હંમેશા મોટી વ્યાધી જ લાવે

—————————————————————————————

अहंमे से अ नीकलेगा तो हम रहेगा.

—————————————-

“હાય” “હાય” કરવાને બદલે “હોય” “હોય” કરો તો ઉંચો રક્ત દબાવ અને હ્રદયરોગ કદી ના થાય. .

————————————————————————————————

માપ વિનાની અપેક્ષાઓ તે અનંત દુઃખની ખાણ મોટી.

—————————————————————

વિચાર બે લીટી વચ્ચેનો

જાન્યુઆરી 23, 2010 Leave a comment

 ————————————————————————

ભક્તિ તે શબ્દો વિનાની પ્રભુ સાથે કરાતી વાતો અને પ્રાર્થનાઓ છે.

———————————————————————– 

જે સ્પર્ધામાં ઉતરતા નથી તેમને કદી ખબર નથી પડતી કે હારવાનું દુઃખ અને જીતની ખુશી શું છે. .

——————————————————————————————————— 

એક માણસને જ વારંવાર કહેવુ પડે છે કે તુ માણસ થા.કારણ તે માણસ સિવાય અન્ય પ્રાણી સ્વરુપે જ રહેતો હોય છે.

—————————————————————————————————————————–

વિચાર બે લીટી વચ્ચેનો

જાન્યુઆરી 18, 2010 Leave a comment

ભક્તિ તે શબ્દો વિનાની પ્રભુ સાથે કરાતી વાતો અને પ્રાર્થનાઓ છે.

———————————————————————–

જે સ્પર્ધામાં ઉતરતા નથી તેમને કદી ખબર નથી પડતી કે હારવાનું દુઃખ અને જીતની ખુશી શું છે.

——————————————————————————————-

એક માણસને જ વારંવાર કહેવુ પડે છે કે તુ માણસ થા.કારણ તે માણસ સિવાય અન્ય પ્રાણી સ્વરુપે જ રહેતો હોય છે.

———————————————————————————————————-

વિચાર બે લીટીની વચ્ચેનો

જાન્યુઆરી 1, 2010 3 comments

——————————————————–

आसक्ति जो आ शकती है वो जा भी शकती है.

—————————————————-

હાસ્ય એ ચેપી હોય છે તે સામે વાળાને પણ હસવા પ્રેરે છે..

———————————————————–

વાત કહેવાની પધ્ધતિ પર જ ઘણા યુધ્ધો લઢાયા છે અને રોકાયા છે કે જીતાયા છે.

વિચાર બે લીટીની વચ્ચેનો

ડિસેમ્બર 9, 2009 2 comments

નિરાશાનાં કાળા ડીબાંગ વાદળોમાં છુપાયેલ આશાની કીનારી શોધવી તેનું નામ હકારત્મક વલણ.

નેપોલીયન જાણતો હતો કે અશક્ય શબ્દ એ કાયરોનું કામ ન કરવાનું બહાનુ હતુ.ચંદ્ર આરોહણ પણ એક વખતે તો અશક્ય જ હતુને ?

ક્રિયા કરો પ્રતિક્રિયા નહીં ( act do not react.)

વિચાર બે લીટીની વચ્ચેનો

નવેમ્બર 28, 2009 Leave a comment

———————————————————————————-

પ્રોત્સાહન ચેપી છે.આપે તેને અને પામે તેને બંનેને પ્રોત્સાહીત કરે છે.

———————————————————————————-

વખાણ જાહેરમાં કરો અને ટીકા અંગત રીતે.

———————————————————————————–

સમય હંમેશા તમારી મૂડી બને ત્યારે જ જ્યારે તમે સમયથી આગળ હો.

વિચાર બે લીટીની વચ્ચેનો

નવેમ્બર 25, 2009 Leave a comment

———————————————————————— 

ઘણા બાળકોમાં ભગવાન જુએ.ને કેટલાક ભગવાનને બાળક સમજે

———————————————————————– 

કામ કરનારાથી જ ભૂલ થાય. કશુંય કામ ન કરનાર કદી ભુલો કરતો નથી.

—————————————————————————- 

ઉપકાર કરીને ભુલી જાવ પણ ઉપકૃત થઇને કદી તે ઉપકારીને ન ભુલાય

—————————————————————————