Home > રાજ્જા મારા > હિસાબો સઘળા

હિસાબો સઘળા

આવજો તો તમે કહી દીધું પણ ન ગયા તમે ખયાલોથી

શ્વાસોચ્છસ્વાસ ની જેમ આવતા રહ્યા સદા સપનો મહીં

ચાલો હું જ કહી દઉં કે આવશો ના કદી પણ સપના મહીં

કે મારે પણ આપવા પડે છે હિસાબો સઘળા ઘર મહીં

( મહેન્દ્ર શાહ નાં કાર્ટૂન પર થી સુજ્યુ… )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 106 other followers