Home > તજ અને ઈલાયચી > વિચાર બે લીંટીની વચ્ચેનો

વિચાર બે લીંટીની વચ્ચેનો

 ____________________________________

અધિકાર વિનાની જવાબદારીઓ એટલે ગુલામી જ ને?

———————————————————

તમારી સંમતી વિના કોઈ તમને હીણપત ના અનુભવાવી શકે

—————————————————————-

જેની સાથે તમને બનત ના હોય તેમની નીચે કામ ના કરાય

———————————————————–

  1. No comments yet.
  1. No trackbacks yet.