Archive

Archive for March, 2009

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વતૈયારી -10-પ્રવિણા કડકીયા

March 30, 2009 vijayshah Leave a comment

 

૧. ઠઈ વિશ્વાસુ,સારી પહેલી રજુઆત ઠઈ થઈ એટલે સૌ ખુશ થયા
ઠઈ ઠઈને પરાણે સાસરીમાં તો જમણનો આગ્રહ ઠઈઠઈને થાય જ
૩. ઠઈડ વણાંક સીધો સીધો ચાલ્યો પણ ઠઈડે ઠુસ થઈ ગયો
૪. ઠક્ઠકીયો ફાંસી દેનારો ઠેઠ સુધી તો ઠીક રહ્યો પણ ઠકઠકીયાને જોઈ તે રડી પડ્યો
ઠકઠેલા ટોળામાં ચોર ઝડપથી ઠકઠેલામાં સરકી ગયો
૬. ઠક્ઠૌઆ ભીક્ષા વૃત્તિ ઠક્ઠૌઆ કરી ગુજરાન ચલાવવુ આજના જમાનામાં ક્યાં સહેલુ છે?
૭. ઠકરાઈ જોહુકમી  જમીનદારોની ઠકરાઈ જતા તેઓ પાંગળા થયા.
૮. ઠકુર સુહાતી ખુશામદ ઠકુર સુહાતી તો પ્રભુને પણ વહાલી લાગે છે
૯. ઠગમૂળી હજામની સ્ત્રી  સુભદ્રા વળી ઠગમૂળી જ છે ને..મણીલાલ હજામની ઘરવાળી.
૧૦. ઠગઠેલ વૈતરું નશીબનાં ઉણા તેથી તો આ ઠગઠેલ કરવાનુંને..
૧૧. ઠગલીયું શુક્રનો તારો  બધા તારા અથમે ત્યારે ઠગલીયો ઝગઝગે
૧૨ ઠગાઠગી છળકપટ શકુનીમામાને લીધ કૌરવો ઠગાઠગી કરવામાં ઉસ્તાદ થયા હતા
૧૩ ઠગોરી મોહીતવિદ્યા શિકાર ફસાવતા હિંમત ઠગોરી  વિદ્યાનો ભરપુર લાભ લેતો હતો
૧૪ ઠચરા તકરાર પતિ પત્નીનાં ઠચરામાં સાસુ જો પડી તો પતિનું આવી જ બને
૧૫ ઠટ કિનારો, કાંઠો વાદળ ઘેરાયાને દુર રહ્યો છે ઠટ્,ઓ નાખુદા હંકારને આ નાવ ઝટ.
૧૬ ઠટોલ વિનોદી કિશોરકુમાર ઠટોલ ભૂમિકા સરસ ભજવતો
૧૭ ઠઠકારવું ઠપકો દેવો તેની બાઘાઇ માટે તેની પત્ની તેને સતત ઠઠકારતી
૧૮ ઠઠણવું રીસથી રોવુ પછી પોતાના તકદીરને કોશી તે ઠઠણતી..
૧૯ ઠઠાડવું મારવુ. બહુ ગુસ્સો ચઢે ત્યારે બે ચાર ધોલ ઠઠાડતી પણ ખરી
૨૦ ઠઠારવું ભપકો કરવો હીરોઈનોની જેમ લાલી ઠઠારીને તે નીકળી તો ખરી 
૨૧ ઠઠેરો કંસારો વાસણોની દુકાન પાસે ઠઠેરોનો અવાજ ચલુ જ રહેવાનો
૨૨ ઠઠ્યું રહી ગયેલુ બધા યુ.એસ.એ. ગયા પણ મોટૉ ૨૩નો તેથી તે ઠઠ્યો.
૨૩ ઠણાક આંધળો માણસ સુરદાસ મુળે ઠણક અને તેથી રહ્યા અભણ.
૨૪ ઠણ ઠણ ગોપાલ્ નિર્ધન આમદાની અઠ્ઠની ને ખર્ચા રુપૈયાનતીજા ઠણ ઠણ ગોપાલ્
૨૫ ઠપકો ઠેસ. નાનો ગુનો સાયકલ ઉપર ઘંટડી નહોંતી તેથી ઠપકો ઠેસ દઈ છોડ્યા
૨૬ ઠમકદીવી સુંદર સ્ત્રી છે તે ઠમકદીવી એટલે ચાલ મનોહારીજ હોયને..
૨૭ ઠમણી સુપણઠ્ ઠમણી અને ઓઘો એ અહિંસા પાલનનાં પ્રતિકો
૨૮ ઠપડ થાકી જવું ઓફીસેથી ઘરે પહોંચતા ઠપડ થઈ જાય તેવો ટ્રાફીક હોય છે
૨૯ ઠરક નસકોરાં બોલાવવા તે તો સુતા વારમાં ઠરક વગાડશે..તેમની ઉંઘ સરસ્.૩
૩૦ ઠલુઆ બેકાર, ધમ્ધા વગરનો જમાઈ ઠલુઓ અને વહુ માથાભારે. ઘડપણ રડાવે
૩૧ ઠવઈ જીત પ્રેમની ઠવઈ જિંદગીને ઉજાળે
૩૨ ઠળવળીયો ઠાવકા,સારુ અંબાણી મૂળે ઠળવળીયા તેથી પૈસા પાત્ર પણ ઘણાં
૩૩ ઠાઠું બાજરીની ખીચડી ખાય છે ઠાઠું પણ પકવાન ની લિજ્જત છે ને..
૩૪ ઠાલિયાળ વંધ્યા સ્ત્રી તે વારં વાર કહેવા મથતી હતી કે તે ઠાલિયાળ નથી
૩૫ ઠાંઠ દુધ ન દેતી ગાય્ ગૌરી ગાય  ઘરડી થઈ તેને ઠાંઠ કહીને અપમાન ન કરો
૩૬ ઠાગ અંત,પાર હવે આ નાટકનો ઠાગ લાવો તો સારુ..
૩૭ ઠાંગરૂ પીરસેલું ભાણૂં ફોન ઉપરના સમાચારે તો તેમને ઠાંગરૂ છોડાવી દોડાવ્યા
૩૮ ઠાંડુ ખીલો ઠાંડુ સીધુ હોય તો તરત લકડામાં જાય
૩૯ ઠિણણી ચિનગારી એક વખત સુકા ઘાસે ઠિણણી પડી એટલે ભડકો થાય
૪૦ ઠિનક નિઃસાસો ઠિનક નાખે તકદીર ભાગે ઠિનક ઝાલે તકદીર જાગે
૪૧ ઠિપ ફાનસ ઠિપ રાણુ થાય તે પહેલા આવી જજો
૪૨ ઠીબકું કામ કરવામાં ધીરો મંદ બુધ્ધીનુ તે લક્ષણ તે કામે ઠીબકો હોય્
૪૩ ઠુંવું ઘડવું પથ્થરને ઠુંવું તે શીલ્પીનું કામ છે
૪૪ ઠેઠો સંકેત ત્રણ કુકડે કુક તે ઠેઠો અને ભાગતો સૈનીક બેઠો
૪૫ ઠેપ દીવો બત્તી વહેલી સવારે ઠેપ થાય અને મંદીરનાં દ્વાર ખુલે
૪૬ ઠેબરડી કાંસાની વાંસળી ઠેબરડી વગાડી ગાયો ચરાવવા આજે ગોવાળો જાય
૪૭ ઠેબી દરજીની વીંટી ઠેબી,સોય દોરો અને કાતર એ દરજીનાં ઓજાર
૪૮ ઠેભો ટાંકો ટેકો સહેજ મોટુ કપડુ સીવાયુ તો ઠેભો મારી સરખુ થાય્
૪૯ ઠેરી લખોટી ઠેરીનાં ભાગ પાડતા મોટો કાયમ નાનાને એક વધુ આપે
૫૦ ઠેવના અંગુઠો બતાડી ના પાડવી છેવટે તો કાજલ ઠેવના બજાવી જતી રહી પરદેશ્

ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વતૈયારી-9-રસેશ દલાલ

March 29, 2009 vijayshah Leave a comment

૧. રકિત રાગ્, આસક્તિ દિકરી પરત્વે રકિત મા હોય તેમા નવું શું?
રખરખ ચેન ન પડવું દિકરીનાં ૧૦૩ ડીગ્રી નાં તાવથી  તો મા રખરખ થઈ ગઈ
રઘલા જમણ લગનનાં આગલે દિવસે રઘલા જમવા આખુ ગામ તેડ્યું
રચપચ તરબોળ વેઢમી ઘી માં રચપચ કરી જાનને જમાડી 
રજક દાણો પાણી, ધોબી રજક હશે ત્યાં સુધી ગામને વહાલું કરીશું નહીતર જ્યાં ભાગ્ય લઈ જશે ત્યાં જઈશું
રજતાંચલ કૈલાશ શિવની મૂર્તિ રજતાંચલે શોભતી જોઈ પાર્વતી મોહાયા
રજા કજા આધી ઉપાધી તકદીર બગડે ને રજા કજા વધુ વકરે..
રજાળ પ્રકાશ પાછલી સાંજનો ધુમ્મસ ભરેલો રજાળ માર્ગને કઠીન બનાવતો હતો
રજિયું રેતી વાળું રેતદાની રજિયું ઉંધુ કર્યુ અને દોડ શરુ થઈ
૧૦ રજોટી ઝીણી ધુળ પવનથી ઉડી આવતી રજોટી વાળી વાળીને બેન કાયમ થાકી જતા
૧૧ રજોડીયું માળીયું, કાતરીયું  પસ્તી હંમેશા બાપુજી રજોડીયામાં મુકાવે અને કહે સમય આવે ખપ લાગશે
૧૨ રજોણો સાધુની પૂંજણી, ઓઘો નવદીક્ષીત વેવેકસૂરી રજોણો ગુરુ પાસેથી પામી આનંદ મગ્ન બન્યા
૧૩ રઝણું રઝળવાની ટેવ વાળુ બાપની જેમ તે રઝણું નથી તે તો એક ચીત્તે ભણે છે.
૧૪ રઠ્ઠુસ હલકી જાતનું ક્યાં અરબીઘોડૉ જાતવંત અને ક્યાં આ રઠ્ઠુસ ખચ્ચર્…૧
૧૫ રઢિયાર રેઢિયાળ કાલિંદી રઢિયાર જીવ છે ક્યારેય ઘરમાં તેને ગોઠે નહીં
૧૬ રતલ્ સાઢી આડત્રીસ રુપિયાભાર વજન રતલનાં ભાવ દસ રુપીયા જાણી તે તો આભો જ થઈ ગયો
૧૭ રતિ સુંદર સ્ત્રી કામદેવની પત્ની કામદેવને શિવ દ્વારા ભસ્મ થતો જોઇ રતિ રડી પડી
૧૮ રતી વાલ તોલાથી ઓછુ વજન્ ધર્માદા કાંટે રતીભાર વજન ફેર ન આવે
૧૯ રથ્યા રાજ માર્ગ ગાંધીમાર્ગ રથ્યા એટલા માટે કે તે એક જ માર્ગ આખા ગામમાંથી નીકળે
૨૦ રમલ્ દાણા ફેંકી ભાવિ જોતો જ્યોતિષ રમલે દાણા નાખી દુઃખામય ભાવી ભાખ્યું
૨૧. રવિ સુર્ય રવિઉદય પૂર્વે તે થાય નવી મિથ્યા કદી
૨૨. રવી હિજરીસન નો ત્રીજો મહીનો રવી પાક હંમેશા ત્રીજે મહીને ફાટે.
૨૩ રસદ લશ્કર માટેનો પાકનો હિસ્સો અક્બરે દુકાળમાં રસદ રદ કરી
૨૪ રસા પૃથ્વી રસાતળ થઈ ધરતી કે દયાહીન થયો નૃપ
૨૫ રહમણ સવારનો હળવો તાપ રહમણમાંતો અર્ધુંખેતર ખેડી નાખતો કિસન
૨૬ રળી રાશે વિના ઝઘડે રળી રાશે બાપાના કીધા પ્રમાણે ભાંડુરા ઘરે ગયા
૨૭ રા.રા. રાજમાન રાજેશ્રી જમાઈને કાગળ લખતા બાપુજી હંમેશા રા.રા. લખે
૨૮ રાજિ હાર્ ઓળ ,પંક્તિ પહેલી રાજિમાં ફુટતો યુવાન જોઈ તે પ્રેમે પડી
૨૯ રાજીવ કમળ જેવી આંખો વાળો ખુદ તો પંકજ અને નયનો જેના રાજીવ સમ્૩
૩૦ રાજિયો શોકગીત મરેલા ધણીને જોઈ ઢોરો પણ જાણે રાજિયો ગાતા જણાયા
૩૧ રાણીપ રાજીખુશીથી રાણી એ રાણીપથી ગુલાલ વેર્યું
૩૨ રાણું ઓલવવું દીપક રાણો થાય તે પહેલા શીરો જમવાનુ વ્રત તે દિપ એકાસણું
૩૩ રાતજ/રાતમ્ રોજ રાત્રે અપાતુ ઘરકામ દિકરાને રાતજ મળે અને વહુને રાતમ પછી વાળુ અને ભગવાનનું નામ
૩૪ રાન જાંઘ/ઉજ્જડ પ્રદેશ્ ગુજરાતનો દખ્ખણ પ્રદેશ રસાળ પણ ઉત્તર સાવ રાશી અને રાન્
૩૫ રાયતો રિવાજ હોળીમાં કામવાળા દેશમાં જાય અને ત્યારે પૈસા લેવાનો રાયતો
૩૬ રામી માળી દીપિકા પહેલી નજરે તો ખુબ જ રુપાળી પણ રામી અટક જોતા જ તેનુ મન ભાંગી ગયુ
૩૭ રાંભુ ગામડીયો દેખાય રાંભુ પણ છે જબરો ખેલબાજ્
૩૮ રામણ (રામાયણ) પીડા, આપદા સહેજ તેણે ચાળો કર્યો ને આખી પોળે રામાણ કરી નાખી
૩૯ રાયલુ/રાયલી ગોદડું/ગોદડી સહેજ અડ્યો ને વિભાતો ઉભીથઈ રાયલુ ઝટકારીને ચાલી ગઈ
૪૦ રાવતી ધાતુ કાઢવી સોની માત્ર રાવતી કાઢે અને કાઢેજ,,,
૪૧ રાશિ બર નક્ષત્રોની રાશિ વૃષભરાશિને તુલારાશિ સાથે મેલ હોય જ
૪૨ રાશી ખરાબ ખાવાનું રત્રે બહાર રહી જાય તો બીજે દિવસે રાશી થઈ જાય
૪૩ રાસભ ગધેડો રાસભ અને વૃષભમાં આભ જમીન નો ફેર.
૪૪ રીખણું ઘુંટણીયા કાઢતું હજી કૈવલ રીખણું બાળ છે એને અત્યારથી નિશાળે ના મુકો
૪૫ રીંગુ કજીયાળું માંગે તે બધુ આપ્યા કરે અને કદીક જો ના અપીયે તો બાળક રીંગુ થઈ જાય્
૪૬ રુગ્ણાલય દવાખાનુ ક્ષય ઋગ્ણાલય હંમેશા ગામ બહાર જ હોય.
૪૭ ઋચિત ગમતું બનારસની વહેલી સવારે થતા વેદ પાઠ મનભાવન અને ઋચિત હોય છે
૪૮ રૂશનાઈ શાહી રૂશનાઈથી લખ્યા પછી ઉપર ભુકી ભભરાવવી પડી છે.
૪૯ રુ રુ હરણ ની એક જાત રુ રુ ગુજરાતમાં ભાગ્ય્રેજ જોવામળે
૫૦ રિપુ શત્રુ ષડ રિપુને જે સમજે તે અધ્યાતમ્નો પાયો સમજી ગયો.
  જ્ઞ  
જ્ઞ જ્ઞાતા, બ્રહ્મા,બુધ્ બ્રહ્મા સર્વજ્ઞ છે તેથી તેમનો પુત્ર માણસ સર્વજ્ઞ થઈ શકે છે
૨. જ્ઞવાર બુધવાર મંગળવાર પછી જ્ઞવાર આવે છે
૩. જ્ઞષ કેતુ કામદેવ જ્ઞષકેતુનાં બાણ કદી ખાલી ના જાય.
૪. જ્ઞાનક્રિયાપિભૈદ્રષ્ટફલસાધનતત્પર પ્રભુનું નામ્ જ્ઞાનક્રિયાપિભૈદ્રષ્ટફલસાધનતત્પ નમઃ
૫. જ્ઞાનદા ગુરુ બ્રહ્ન્,પુરોહીત,વિષ્ણુ તે સર્વ જ્ઞાનદા
૬. જ્ઞાપક આચાર્ય, શિક્ષલ્ને જ્ઞાપક પણ્ કહેવાય્૭
૭. જ્ઞાપન જણાવવું તે વિજ્ઞાપન એ જ્ઞાપનનો પ્રકાર છે
જ્ઞેય પરમાતમા જ્ઞેય વંદના એ પ્રર્થનાનો પ્રકાર છે.
       

ગુજરાતી શબ્દ સ્પર્ધા પુર્વ તૈયારી-૮-દેવિકાબેન ધ્રુવ

March 25, 2009 vijayshah 1 comment

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

દઇતા

પ્રેયસી

દઇતાના  વિદેશગમને તે દેવદાસ બની ગયો.

દકપથ

પાણી ભરવાનો માર્ગ

સખી રે,નજરું લાગી દકપથ જાતા.

દખનીરાસ

દક્ષિણનો તારો

આકાશમાં કદી દખનીરાસ જોયો છે ?

દઠર

મંદ બુધ્ધિ

અપંગ હોવા કરતા દઠર હોવુ વધારે દયનીય છે.

દધિજા

લક્ષ્મી

દધિજાની પૂજા આજે સૌ કરે છે.

દા

અગ્નિ

પૂજાના દરેક હવનમાં દા અનિવાર્ય છે.

દાગબ

સ્તૂપ

પ્રિયદર્શીએ અનેક દાગબો બંધાવ્યા હતા.

દાડમી

એક જાતની આતશબાજી

રંગોની દાડમી જોવી કોને ના ગમે ?

દાણવ

દાણ લેવાની જગા

મારે માથે છે મહીનો માટ રે,

દાણ માંગે છે દાણવ ઘાટ રે.

૧૦

દાદસિતાદ

કામકાજ

વેપારીને રાતદિવસ દાદસિતાદ ભારે.

૧૧

દિક્ત

આનાકાની

દિકત કર્યા વગર નાના ભાઇને આપી દે ને…

૧૨

દિદિવિ

 

સ્વર્ગ

દિદિવિનો દેવ એટલે ઇન્દ્ર.

૧૩

દિની  

પ્રાચીન,પુરાણુ

જીવનનો સાચો બોધ દિની કથાઓમાંથી મળે.

૧૪

દિમન

છાણ

ગૌનું દિમન પવિત્ર મનાય છે.

૧૫

દિરાયત

ગુણો

દિરાયતથી ભરેલાં માનવીઓ હવે ક્યાં છે ?

૧૬

દિવાભીત

ઘૂવડ,દિવસથી ડરેલો

કવિઓએ દિવાભીત પર પણ કાવ્યો લખ્યા છે.

૧૭

દોત

ખડિયો

કમળ પત્ર પર સ્વામિ લખે ત્યાં ગોપિકા દોત સહાયજી.

૧૮

દૂતી

કૂટ પ્રશ્ન,ઉખાણુ

એક દૂતીછે,ઉકેલો તો માનુ, તમે ખરા…..

૧૯

દ્યુત

પ્રકાશનું કિરણ

જ્ઞાનનું એક દ્યુત સૌને અજવાળે.

૨૦

દ્યૂત

જુગાર

દ્યૂતની લત સૌને ડૂબાડે.

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

ધન

ને કારણે અહંકાર હોવો તે બરાબર નથી.

ધકારો

આશંકા

દિકરાને ઘેર આવતા મોડું થાય તો દિલમાં એકદમ ધકારો થઇ જાય છે..

ધખ

ખીણ

ધખની ઉંડાઇ કોણ માપી શકે ?

ધજીર

ચીંથરુ

ગરીબને મન ધજીર પણ રાજરાણીના ચીર સમ હોય છે.

ધડુ

કળશ

ગામડાના ઘરોમાં ધડુની સુંદર સજાવટ હોય છે.

ધધરૂ

સાંજ

પંખીઓના હારબંધ ટોળા જોયા છે ધધરૂ ટાણે ?

ધપ

તમાચો

ધપ મારીને ગાલ લાલ રાખ્યો છે.

ધફી

રીસ

વાત વાતમાં ધફી શું ?

ધબકુ

માટીની નાની કોઠી

આંગણામાં ધબકુ ની શોભા સરસ લાગે છે.

૧૦

ધમ

કૃષ્ણ,પરમાત્મા

ધમની કૃપા સૌના જીવનમાં હજો.

૧૧

ધરૂ

ધૃવનો તારો

ઉત્તર દિશામાં દેખાતો ધરુ કેવો ચમકે છે ?

૧૨

ધંખના

લગની

આ લખવાની ધંખના બહુ લાગી મને તો !

૧૩

ધસામ

પોચી જમીન

સાચવીને ચાલજો,આગળ ધસામ આવશે.

૧૪

ધાનવાયા

સાંબેલુ

ગામડામાં  ધાનવાયા ઘેર ઘેર હોય જ.

૧૫

ધાબી

વાદળાથી લાગતો ઝાંખો દિવસ

પર્વતની ટેકરીઓ પર દિવસ ખુબ જ ધાબી ધાબી લાગે,પણ ગમે.

૧૬

ધારણિયો

થાંભલો

માના અચાનક અવસાને વીરો મારો તો જાણે ધારણિયો થઈ ગયો.

૧૭

ધારાજ

દિવ્ય જળ

હરદ્વારની ગંગાનુ જળ ધારાજ મનાય છે.

૧૮

ધિણોજો

અદેખો માણસ

ધીણોજો માનવી કદી સુખી થતો નથી.

૧૯

ધિનોર

અગ્નિનો ભડકો

ઘી હોમવાથી ધીનોર વધુ પ્રજ્જ્વલિત થાય.

૨૦

ધી

બુધ્ધી

હે ભગવન, મારી ધી ને યોગ્ય માર્ગે પ્રેરો.

ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ તૈયારી – ” ક્ષ “

April 1, 2009

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

ક્ષણ

અક્ષર

ક્ષ નથી તો કંઇ નથી,એમ લાગે છે જાણે શ્વાસ નથી.

ક્ષત

પ્રજા

રાજાને મન ક્ષતનું હિત ઘણું હોય છે.

ક્ષણપ્રભા

વિજળી

ક્ષણપ્રભા કોઇકવાર ચમકાવી દે છે.

ક્ષણદાકર

ચંદ્રમા

ક્ષણદાકરની શોભા તો જુઓ !

ક્ષત્તા

દાસીપુત્ર

કર્ણ ક્ષત્તા મનાયો તેથી અન્યાય ખુબ થયો.

ક્ષપાદિવા

રાતદિવસ

પ્રિયપાત્રની ઝંખના ક્ષપાદિવા રહ્યા જ કરે.

ક્ષપાંત

સવાર

ક્ષપાંતની શાંતિ મનને ખુબ ગમે.

ક્ષમી

ખામોશીવાળું

ક્ષમી ઇન્સાન જગ જીતે.

ક્ષયાહ

શ્રાધ્ધ

હિંદુધર્મમાં ક્ષયાહની એક વિધિ હોય છે.

૧૦

ક્ષામ

પરમેશ્વર

ક્ષામ સૌની રક્ષા કરે.

૧૧

ક્ષાંતિકા

જનની

વિશ્વમાં મહાન ક્ષાંતિકા.

૧૨

ક્ષાંતુ

પિતા

પ્રથમ માતા અને પછી ક્ષાંતુ.

૧૩

ક્ષિપ્તા

રાત્રિ

હરિકેનની ક્ષિપ્તા ભયાનક હતી.

૧૪

ક્ષીરકંઠ

ધાવણું બાળક

ક્ષીરકંઠની માસુમિયત જોઇ છે કદી ?

૧૫

ક્ષુદ્રિકા

હેડકી

ગઇકાલે મને ખુબ ક્ષુદ્રિકા આવતી હતી.

૧૬

ક્ષેત્રજ્ઞ

આત્મા

ક્ષેત્રજ્ઞ અમર છે.

૧૭

ક્ષેત્રપ

પરમાત્મા

ક્ષેત્રપની કૃપા અપરંપાર છે.

૧૮

ક્ષેદ

અફસોસ

કામો એવા  ન કરો કે ક્ષેદ થાય.

૧૯

ક્ષોભણ

કામદેવનુ બાણ

ક્ષોભણ અને યૌવનને ઘેરો સંબંધ.

૨૦

ક્ષોજન

કૃષ્ણની બંસીનો અવાજ

ગોપીઓ ઘેલી થતી ક્ષોજનના નાદે.

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી-(7)

March 22, 2009 vijayshah 2 comments

ત્ર

૧. ત્રકી પ્રગતિ ભારતની ત્રકીનો (तरक्की) મુખ્ય આધાર દેશભક્તિ છે.
૨. ત્રખ્ તરસ્ ત્રખનો માર્યો કાગડો કુંજામાં કાંકરા નાખતો ગયો
૩. ત્રગારો તેજ્, ચળકાટ ભર્યો પૂર્વે હેમંતનો સૂર્ય ત્રખતો હતો..ત્યાં ક્યાંકથી વાદળો આવીતેને ઢાંકી ગયા
૪. ત્રગાળો તરગાળો ,નાટકીયો ગ્રામ્ય મેળામાં ત્રગાળતો હાજર જ હોયને…
૫. ત્રજડ તલવાર્ હોંકારા દેકારા પછી ત્રજડ ઝબકીને મિંયા ફુસકી ઝબક્યા..
૬. ત્રણ ત્રાસે સારી રીતે નવ વધુને પહેલું અઠવાડીયુ તો ત્રણ ત્રાસે જ રખાયને..!
૭. ત્રતક અવતરણ જન્માષ્ટમીની  મેઘલી રાતે શ્રી કૃષ્ણનું ત્રતક થયું.
૮. ત્રપુબંધક,ત્રિખ સીસુ સંગીતકારોનાં કાનમાં ત્રિખ રેડવાની સજા કરી તે પાપ કર્મનાં ઉદયે વર્ધમાનનાં કાનમાં ખીલા ઠોકાયા
૯. ત્રપુલ કલાઈ તાંબાનાં વાસણોને તપાવી નવસાર અને ત્રપુલ વડે કલાઇ થતી હોય છે.
૧૦. ત્રબાક ડાકલું, ભૈરવનું વાજીંત્ર ત્રાંડવ નૃત્ય શિવજીનાં ગુસ્સાને ભૈરવનાં ત્રબાક્ને કારણે વધું બીહામણું લાગતું હતું
૧૧. ત્રયી આધ્યાત્મવિદ્યા, જૈન ધર્મની રત્નત્રયી છે જ્ઞાન્ દર્શન અને ચારિત્ર.
૧૨. ત્રવટું ત્રિભેટે યુવા વર્ગ ત્રવટે ઉભો છે જ્યાં માબાપની જ્વાબદારી,પોતાનાં સ્વપ્ના અને બાળકોનું લાલન પાલન તેમને મુંઝવે છે
૧૩. ત્રશકાર લોહીનું ટીપુ ગુલાબ લેવા જતા તન્વીને કાંટે ત્રશકાર ઝળુંબી ગયો…
૧૪. ત્રસન ઉદ્વેગ,બીકણ,ભય,ચિંતા અજ્ઞાન જ દરેક ત્રસનનું મૂળ હોય છે.
૧૫. ત્રસાળો સરવાળો, ઉમેરો કરવો બાપની સંપતિમાં ત્રસાળો કરે તે ડાહ્યો દિકરો
૧૬. ત્રઠકવું ધ્રુજવું શંકરનાં તાંડવતી થતા ધરતીકંપોથી દક્ષ રાજા ત્રઠુક્યાં અને કૈલાશપતિની માફી માંગવા લાગ્યા
૧૭. ત્રંબાવતી ખંભાત્ ત્રંબાવતી ૧૫મી સદીનું ધીખતું બંદર હતું.
૧૮. ત્રંખ ત્રંબક્,શંકર  કામદેવને જોઈને ત્રંખની ત્રીજી આંખ ખુલી ગઈ
૧૯. ત્રા જતન કરવું મા અને મામા જે ત્રા કરે તે બાપા ક્યાં કરે?
૨૦ ત્રાકડીયું ત્રાજવું મોસાળે મા પીરસે ત્યારે હેતનું ત્રાકડીયું વધારે જ નમે
૨૧. ત્રાગ અંત છેડો એના વલોપાતનો ત્રાગ ત્યારે આવ્યો જ્યારે તે પત્ર સૌએ વાંચ્યો.
૨૨. ત્રાજવડાં છુંદણા તારા નામનાં ત્રાજવડાં છુંદાવું, તે ત્રાજવડે  તારા મનને મોહાવું
૨૩. ત્રાણક રક્ષક ત્રાણકોનાં ટૉળા સાથે ચાલતા જોઈ બહારવટીયાઓએ જાન લૂંટવાનો વિચાર માંડી વાળ્યો.
૨૪. ત્રિક ગોખરું, ત્રીજો ત્રિક એ ગરમાટો લાવતું ઔષધ છે.
૨૫. ત્રિકટુક સુંઠ, પીપર અને મરી ત્રિકટુક દરેક વૈદ્યનું વાયુ હનન પ્રારંભીક શસ્ત્ર છે
૨૬. ત્રિગોનેલ્લા મેથી ત્રિગોનેલ્લા મીટી પેશાબમાં અસરકારક સાબિત થતી હોય છે.
૨૭. ત્રિજડ  કટારી, તલવાર્ ભેટે ત્રિજડ એ શીખનું એક લક્ષણ.
૨૮. ત્રિઠ કલમ્ ત્રિઠ જ્યારે કલ્પના સંગે રમે ત્યારે કવિતાનું સર્જન કવિ કરે
૨૯. ત્રિદલ્ બીલીનું પાન  ત્રિદલ એ શિવ શંભુની સહસ્ત્ર પૂજાનું મુખ્ય ઘટક છે
૩૦. ત્રિરસ મદિરા ત્રિરસ સેવન જ માણસને નકામા કરી દે છે
૩૧. ત્રિરુપ અશ્વમેઘ યજ્ઞ નો અશ્વ ત્રિરુપ જ્યારે લવ કૂશે રોક્યો ત્યારે હનુમાનને તેમાં રામ લક્ષ્મણની છબી દેખાઈ
૩૨. ત્રિલ ન ગણ જ્યાં ત્રણે લઘુ કમળ ત્રિલ છે
૩૩ ત્રિલોક નાથ્ પ્રભુ, આકડાનુ ઝાડ ત્રિલોકનાથને વંદન્…૩
૩૪ ત્રિષમ હ્રસ્વ,નાનું ત્રીષમ હોવા છતા વીંછીનો ડંખ ઘાતક બની શકે..
૩૫ ત્રેઠવા બાફેલા અડદનાં દાણા  ત્રેઠવામાં ગોળ નાખી પામ્જરાપોળમાં વૃધ્ધ ઢોરને સચવાય છે
૩૬ ત્રેધા શક્તિ, તાકાત્ કહે છે ગુર્જર રાજા જયશેખર મસ્તક કપાયેલું હોવા છતા અદભુત ત્રેધાથી લઢ્યો
૩૭. ત્રેવટી ત્રણ કઠોળની દાળ્  ત્રેવટી અને બાટી મધ્યપ્રદેશની સરહદે ખુબ જ ખવાય છે.
૩૮. ત્રેહ ભેજ શ્રાવણે દરિયો અને મેઘ હીલોળે ચઢે અને તેથી ત્રેહ ઝાઝો નડે
૩૯. ત્રૈતન્ નિર્દય દાસ રાવણ ખાલી વિભિષણને ત્રૈતન ના બનાવી શક્યો.. અને જુઓ તેનું કેવું પતન થયું
૪૦ ત્રોત્ર અંકુશ  વિશાળકાય હાથી મહાવતનાં ત્રોત્ર પાસે ઢીલો ઢસ.
૪૧ ત્રોબાડ કદરૂપી સ્ત્રી મંથરા ખુંધી અને ત્રોબાડ હતી
૪૨. ત્ર્યક્ષ શીશુપાળ જેવી ૧૦૧મીગાળ ત્ર્યક્ષ બોલ્યો અને સુદર્શન ચક્ર વીંઝી શ્રી કૃષ્ણે તેનો વધ કર્યો
૪૩ ત્વક્ત બખ્તર રાણા પ્રતાપનાં ત્વક્તનો ભાર ૪ મણ હતો
૪૪ ત્વગ દોષ કોઢ ત્વગ દોષ વરસા ગત રોગ છે
૪૫ ત્વિષ બળાત્કાર અનિચ્છા હોવા છતા જે કરવું પડે તે એક પ્રકારનો ત્વિષ છે
૪૬ ત્વિષિ કિરણ દિપ ભલે ડગમગે પણ તેની ત્વિષિ સતત રહે
૪૭ ત્વેષ ક્રોધ સહેજ પણ બહાનુ મળે અને દુર્વાસાનો ત્વેષ ભડકે બળે.
૪૮ ત્સરુ તલવારની મૂઠ સહેજ પણ ધાર્યુ ન થાય અને રાજાનો હાથ ત્સરુ પર જાય્
૪૯ ત્રિવલી પેટ ઉપર પડતી સળો  ૫૦ ઉપર જાય અને દરેક સ્ત્રીને પેટે ત્રિવલી વધતે અઓછે અંશે દેખાય તે કસરતનો અભાવ્.૫
૫૦ ત્રુઠવું પ્રસન્ન થવું દૈવ આજે ત્રુઠ્યો મારે ઘરે દૈવત્નો ખજાનો ખુલ્યો

Lessons in Logic. E Mail courtsey: Girish Desai

March 19, 2009 vijayshah Leave a comment

>>
> If your father is a poor man,
> it is your fate but,
> if your father-in-law is a poor man,
> it’s your stupidity.
>
> …………. ……… ……… ……… ……… Read more…

Categories: email

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી-(6)

March 17, 2009 vijayshah 1 comment

કોઈ પણ ગુજરાતી સમાજ કે સંગઠન આ સ્પર્ધા મુકવા માંગે તો એક સૌથી મોટૉ ફાયદો છે અને તે સ્પર્ધકો સાથે સભ્યોનું પણ ગુજરાતી શબ્દ ભંડોળ વધે છે. જે કોઈ કમીટીમાં મુખ્ય હોય તે આ રીતે જે ઉંમરનાં વિભાગમાં સક્રિય થતા હોય તેઓ ને એક અક્ષર ફાળવી તેના અજાણ્યા અને ગુજરાતી શબ્દો અર્થ્ અને શબ્દ પ્રયોગનું ભંડોળ ભેગુ કરે. દરેક અક્ષરનાં ૨૦ શબ્દો તેના અર્થ અને શબ્દપ્રયોગ તરીકે ભેગા કરે (વ્યંજન અને સ્વરોને ભેગા કરીયે તો ૩૯ -૪૦ થાય) જે ૮૦૦ જેટલા શબ્દોનું ભંડોળ થાય. Read more…

નિરપેક્ષીત થા

March 16, 2009 vijayshah Leave a comment

oct06news2

તુ અપેક્ષાપ્રચુર 

 તેથી થાયે ક્ષણે ક્ષણે તને દુઃખોનાં પ્રચંડ આઘાત.

 તેથી  તુ રડે 

 પ્રભુને કરે ઘણી ઘણી ફરિયાદ્.

પછી જ્યારે કશું ન થાય  ધાર્યુ,

ત્યારે કહે પ્રભુ તો બહેરો છે.

oct06news2નથી સાંભળતો મારી દરેક ફરીયાદ્

પણ પ્રભુએ તો તને દીધુ એક વરદાન ખબર છે ને…?

ફક્ત કાર્ય તુ કર 

હાક માર.. તને નથી ફળનો અધિકાર્

યોગ્ય સમયે જરુર મળશે તને

યથા યોગ્ય પરિણામ….

oct06news2ખબર છે ને દ્રૌપદીનાં ચીર પુર્યા હતા

ને સુદામાનાં તાંદુલ આરોગી મહેલ દીધા હતા

મીરાને અપાયેલ ઝેરનો પ્યાલો ખીરથી છલકાવ્યો હતો

ને નરસૈંયાની હુંડીઓ ભરપાઇ કરી હતી

તે સૌએ જે કર્યુ હતું તે તું કરે છે?

મુક શ્રધ્ધા કે તે જે કરે છે તે સાચુ છે

oct06news2તુ ફરિયાદ ન કર 

 પ્રભુને જે પ્યારા છે તેમને મદદ કર.

સુખ સંતોષ માં છે …

સુખ મનમાં છે 

પ્રાર્થના કર.. સહન કર..

 નિરપેક્ષીત થા

 

Tell me Why?-Declan Galbrath-E mail Courtsey Satish Vyas

March 12, 2009 vijayshah Leave a comment

Law of the Seed – E mail Curtsey: Dr MJ Kapadia

March 10, 2009 vijayshah 3 comments

 

Take a look at an apple tree. There might be five hundred apples on the tree and each apple has ten seeds. That’s a lot of seeds!

We might ask, “Why would you need so many seeds to grow just a fewmore apple trees?”

Nature has something to teach us here.

It’s telling us:

“Not all seeds grow. In life, most seeds never grow”. Read more…

Categories: Received E mail

જુના ઇતિહાસ અને નવી ભૂગોળ-હરિક્રીષ્ણ મજમુદાર

March 8, 2009 vijayshah Leave a comment

 

અમેરિકામાં ફેમીલી યુનીફીકેશનનો કાયદો ૧૯૬૫માં આવ્યો જેને કારણે એક વ્યક્તિ કુટુંબની બાકીની બધી વ્યક્તિઓને અમેરિકા બોલાવી શકતો અને તેમને સ્થીર થવામાં મદદરુપ થઈ શકતા.આ કાયદાને લીધે સામન્ય રીતે દિકરા દિકરીનાં પરિવારોમાં પ્રસુતીનો પ્રસંગ આવે એટલે મોટે ભાગે મા કે  સાસુ ભારત થી આવે. ભારતની સરખામણીમાં  મળતિ સુવિધાઓ જેવીકે ૨૪ કલાક પાણી, કપડા વાસણ ધોવાનાં સાધનો અને જગ્યાની મોકળાશને લીધે કામનો બોજો લાગતો નથી વળી સારી દાક્તરી સારવારને  લીધે પ્રસુતિમાં પણ ચિંતા રહેતી નથી. Read more…