અંતર નું અત્તર
બાહ્ય દેખાવ, ટાપટીપ અને ચોખાલીયત વિઘામાં આજ નું યૌવન પોતાનું કિંમતી યૌવન ધન વેડફે છે ત્યારે પ્રશ્ર્ન થાય છે કે યોવનધન ને અંતર નું અત્તર કોણ સુંઘાડશે ?
અંતરમન માં સદાય જાગતો રહે છે આતમરસ એ આતમરામ સાથે કયારે મંળાપ કરશે આજનું આ યૌવન ધન ? સ્વામી વિવાંકાનંદ નું જીવન ટુંકુ હતુ પણ હિંમત ધૈર્ય અને જાગૃત મન થી તેમણે જિંદગી ને ટુંકા ગાળામાં શ્રેષ્ઠ રીતે દીપાવી હતી. આ દીપક ને પ્રજવલિત રાખતો હતો તેમના અંતરનો આતમરામ……
આપણા સૌમાં વસે છે. એ આતમરામ. આપણા થકી થતા દુષ્કૃષ્યને વખતે આપણેને ટકોરે છે. આપણા થકી કરાતા સુસ્કૃત વખતે ટાઢી શીતળતા અર્પે છે એ આતમરામ… આ આતમરામ ની નિષ્ઠામાં કયાંય શંકા ને કારણ નથી – એ જયારે પણ જે પણ કહે છે. તે નિ:શંક શ્રંષ્ઠ હોય જ છે, ફક્ત જરુર છે એક વખત એ અંતર ના અત્તર ની સોઢમ પામવાની – અને પામીને મહેંકવાની….પછી એવા કંઈ કેટલાય વિવેકાનંદો ભારતની ધરતી પર જન્મી જશે.
- વિજય શાહ

My heartiest Congratulations for such a good idea
I wish you all the success in this new venture.
khub saras..ahiya badhi sari vato vachva malshe..ane pustako jova nahi pade….thanksssss vijay bhai..
સાવ સાચી વાત.
ભારતનું એ કમભાગ્ય છે કે, 150 વરસ પહેલાં કામ કરી ગયેલ દેશના આ મહાન સપુતના સંદેશા ભુલાઈ ગયા છે અને સામૈયાઓ અને યજ્ઞો પુરબહારમાં , અમેરીકામાં પણ યોજાતા રહે છે
આ રવીવારે ડલાસ હીન્દુ મંદીરમાં વીશ્વ શાંતી માટે ભવ્ય યજ્ઞ યોજવામાં આવ્યો છે. આ નાણાં શીક્ષણ માટે ખર્ચાય તો?