સમય

<p align=”center”>charioteer.jpg

સમય જ સારથી ને સમય જ જિંદગી રથ
સમયની સાથે ચાલો તો સમય જ જીવન પથ

  1. Dhaval Navaneet
    May 7, 2008 at 9:54 pm | #1

    વહાલ ના દરીયા થી ઉભરાતા દાદાજી,

    આજ સુધી વેડફેલા સમયનો અફસોસ પણ આપની પિકત અને સાથે નુ દ્શય તથા આપ્ના મુખિવ્દ નો વૈભવ ફરી ઉભા થૈ ને સમય ની કીમત કરવા પેર્ણા આપે છે..ખુબ ખુબ અભાર
    દાદાજી..મારા દાદા અને પપા નથી જેને હોઇ છે તેને તેમની કીમત નથી હોતી.જોકે માતા િપતા-દાદા દાદી ગુરુજ્નો ની કીમત કરવા ૮૪ લાખ ફેરા ઓછા પડે..ખરુ ને દાદાજી

  1. No trackbacks yet.