કલાપી નું ભુલાયેલુ એક નાનુ વ્યથા ગીત્

23 02 2007

પાણી બની ઢોળાઉં છું
હું દમ બદમ ગમને કુવે
અંધાર છે, લાચાર છું
સિંચો-હવે સિંચો સનમ!


Actions

Information

2 responses

25 02 2007
gopal h parekh

kalapini aantar vyathanun tunku pan sachot kaavya

6 03 2007
વિવેક

વાહ… મજા આવી… આભાર !

Leave a comment