
આજે ગાંધી નિર્વાણદિન નિમિત્તે નીચે આપેલ પ્રસંગને વાગોળીએ ગાંધી-ગંગા ભાગ ૧/સંપાદક-શ્રી મહેન્દ્ર મેઘાણી /પાનું ૧૦૫
સત્યાગ્રહના દિવસો હતા. મુંબઈના લેમિંગ્ટન રોડ પર પોલીસ સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું આવ્યું હતું. પોલીસની ગાડીમાં નીડરતાથી ઘૂસીને લોકો પોતાની ધરપકડ કરાવી લેતા હતા.એ ભીડમાં એક યુવતી હતી. પોતાના શરીર પરના ઘરેણાં એણે ઉતાર્યાં. બાજુવાળા એક ભાઈના હાથમાં મૂક્યાં, પોતાનું નામ-સરનામું આપ્યું અને કહ્યું;
“આટલાંઘરેણાં મારે ઘેર પહોંચાડી દેજો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉંછું!”
પેલા ભાઈએ સવાલ કર્યો,”બહેન, આપણે તો કોઈ ઓળખાણ પણ નથી,ને આ ઘરેણાં હું તમારા ઘેર પહોંચાડી દઈશ એવો ભરોસો કેવી રીતે રાખો છો?”
“તમારા શરીર પર ખાદી ને માથે ગાંધીટોપી છે ને, એટલે.
(વાપી થી ગોપાલ પરીખે આ પ્રસંગ ટાઇપ કરીને મોકલ્યો તે બદલ તેમનો આભાર)
Those were the days!
This was the spirit of SATYAGRAH!
Congratulation, top of the word blog !!! wow !! great work.
Respect Gandhi Topi, Khadi and Deshbhakti.
Do and Die for Cpuntry.
Beautiful
Respect Gandhi Topi, Khadi and Deshbhakti.
Do and Die for Country.
Beautiful
Te samaye Pujya BAPUni shaan jaaLavnaara Gandhijinaa anuyaayio hataa jeo niswarthi hataa ane gharnu gopichandan kari DES maate FANAA thataa.
Have javalle aevaa maLe.
prernaadaayak.
Aabhaar.
abhar mitro
Bhaishree Vijaybhai
આજે આવી વાતોથી ફકત હરખ થાય.
ફ્કત હકીકત કલ્પના કરી જોઇએ…
વાહ, ગાંધીબાપુ અને એમની વાતો તો ઠીક પણ ત્યારે એમની રહેણી-કહેણીનો પણ કેટલો જોરદાર પ્રભાવ હતો!! અને આજે તો એ પવિત્ર ખાદી અને ગાંધીટોપીની નીચે શું શું સંતાડવામાં આવતું હોય, કોને ખબર?!!!
આભાર વિજયભાઇ…
The world has changed. Now the Khadi dress wearer will not be trusted.
[...] વિજયનું ચિંતન જગત પર ‘અમારી સાથે ધૂળમાં…/પુ.લ. દેશપાંડે/અ… [...]