મા નુ હાલરડું

હાલરડું એટલે
“મા’ નામના પ્રદેશનું
રાષ્ટ્રગીત.

              “ ખ્વાબ”
કેટલી સુંદર વાત!
મા નુ હાલરડું અને સંતાનોનાં ઉગતા મનની માવજત
માનુ હાલરડું અને મમતાનો ઉછાળ
માનુ હાલરડું અને નિંદ્રા દેવીની વધામણી
માનુ હાલરડું એટલે વિકાસ માટે જરુરી વિરામ
માનુ હાલરડું એટલે કાલી ઘેલી મા અને સંતાનની વાતો (જે તે બે જ સમજે અને માણે)
માનુ હાલરડું એટલે મીઠા મધુ સમ મીઠા બોલ
માનુ હાલરડું ઍટલે વિધાતાનાં ભાવિ લેખ
માનુ હાલરડુ ઍટલે સુંદર ભાવિની ભેટ
 માનુ હાલરડું એટલે ઇશ્વરનો આશિર્વાદ.

‘પરમ સમીપે’ પરની  ખાટીમીઠી વાંચતા સ્ફુરેલુ

http://paramujas.wordpress.com/
 

  1. No comments yet.
  1. No trackbacks yet.