પ્રેમ એટલે શું? -વિજય શાહ
સાવ સીધો અને સરળ પ્રશ્ન દરેક પ્રેમ માં પડવા ઉત્સુક યુવા હૈયામાં ઉગતો પ્રશ્ન કે જે દરેકે દરેક લાગણી શીલ મન પોતાના સહીયરને કે પોતાની ડાયરી ને વારંવાર પુછાતો હોય અને જવાબ સાહિત્ય કે સહીયર પાસેથી દ્વીભાષી મળતા હોય ત્યારે જે વાતો થાય તે કંઇક આવી હોય.” પ્રેમ તો મગજની બીમારી છે.” “પ્રેમ એટલે એકમેકની અસરમાં આવવુ.”" મીરા તો કૃષ્ણની દીવાની થયી પણ કૃષ્ણ ક્યાં મીરાની અસરમાં હતા?” “પ્રેમમાં મજનુને માર પડતો પણ સોળ લયલાને ઉઠતા” વળી આવા નાજુક સમયમાં કોઇક્ની સાથે નજર મળે અને મનમાં ” મેરે મેહ્બૂબ તેરે પ્યારમેં..દિલ, ભમરો, ચાંદ અને ફુલ બને અને કંઇક કાવ્ય જેવુ કાચુ પાકુ સર્જાય.. ત્યાં કોઇક વિલન થયીને આવે અને ચાહૂંગા મેં તુજે સાંજ સવેરે નાં ઉભરા ઉઠે અને એક દિવસ તે પ્રિય પાત્ર માથે કોઇકનુ પાનેતર ઓઢીને ગામ કે દેશ છોડીને જતુ રહે ત્યાર બાદ જે રહે તે ગમ અને પહેલો પ્રેમની અનુભુતિ ડાયરીમાં સાચવેલા ગુલાબનાં ફુલની જેમ જીવનભર અકબંધ સચવાયીને રહે તેને પ્રેમ કહેવાય્? કે પછી આવા અથડાઇને રહી ગયેલા છોકરાને આશ્વાસન આપી રડતા દિકરાને છાની રાખતી મા કે બેનની લાગણીને પ્રેમ કહેવો?
કે પછી ગરીબીમાં ઝઝુમતા પતિને સંકટ સમયે સાંકળની જેમ બચાવેલા પૈસામાંથી સોની નોટ આપી ઉગારી લેતી પત્નીનાં સ્નેહને પ્રેમ કહેવાય? ત્યાં કમળમાં બંધ મકરંદે ગણગણતા કહ્યુ જ્યાં ઉભયનાં હીત સચવાવામાં આનંદ અનુભવાતો હોય તેવી દરેક વાત પ્રેમ છે.જ્યાં સ્વનો આપણામાં એકાકાર થાય તે પ્રેમ છે.જ્યારે મનનો માણીગર પુછ્યા વગરજ બધુ આપી દે અને તેની દરેકે દરેક વાત માનવા મન તલપાપડ રહે તે પ્રેમ છે. પ્રેમ માં માંગણી નહી, આપવામાં આનંદ થતો હોય છે જેમકે નાના બાળક્ને માત જ્યારે પણ સ્તનપાન કરાવે છે ત્યારે બાળકને ક્ષુધાતૃપ્તિ તો હોય જ છે પણ માને બાળકને પીવડવાતા દરેક બૂંદમાં આપ્યાનો આનંદ અનન્ય હોય છે.
જે માંગે છે તે વ્યવહાર છે જે બીનમાંગે સમજીને આપે તે પ્રેમ છે.
પ્રેમ સમય પ્રમાણે પાત્ર બદલે છે પણ તે બદલાવ ઇર્ષા સર્જન નથી કરતુ.જેમકે મા પુત્રનાં આવ્યા પછી પતિ તરફ થોડી બેદર્કાર બને પણ તેથી પતિને ફરીયાદ નથી હોતી.કબીર આથી તો કહે છે ઢાઇ અક્ખર પ્રેમ કે પઢે સો પંડીત્ હોય
‘અર્શ’નાં ખજાનામાંથી મળ્યુ
પ્રેમ એટલે કે
સાવ ખુલ્લી આઁખો થી થતો મળવાનો વાયદો,
સ્વપ્ન માઁ પડાય એવો કાયદો,
પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નો કાફલો.
ક્યારેય નહી માણી હોય એવી કોઇ મૌસમ નો કલરવ યાદ આવે એ પ્રેમ છે,
દાઢી કરતાઁ જો લોહી નીકળે ને ત્યાઁ જ કોઇ પાલવ યાદ આવે એ પ્રેમ છે,
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો ને તોય આખા ઘર થી અલાયદો.
પ્રેમ એટલે કે….
કાજળ આઁજી ને તને જોઉઁ તો તુઁ લાગે એક છોકરી ને તેય શ્યામવર્ણી,
વાદળ આઁજી ને જોતાઁ એવુઁ લાગે કે મને મુકી આકાશ ને તુઁ પરણી.
પ્રેમ મા તો ઝાકળ આઁજી ને તને જોવાની હોય અને ફૂલો માઁ ભરવા નો હોય છે મુશાયરો.
પ્રેમ એટલે કે…
- ડો મુકુલ ચોક્સી
http://arsh.wordpress.com/tag/%e0%aa%96%e0%aa%9c%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b/

“પ્રેમની લાંબી-લચક વ્યાખ્યા ન કર, ‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી?”
કિરણ ચૌહાણની મારી અતિ પ્રિય પંક્તિ….
prem ne raste vishvas ane shradhdhaa pahelaa aave chhe ane pachhi aave chhe tyaga ni vaat ke jyaan “aapvanu” mahatva “pamava” karata vadhe chhe je prem ante “bhakti” rup bani jata “Radha” ane “Meera”na premni kakshae tafavat bani jay chhe.Kanane Radha thi prem chhe pan “Meera” smarpit bhave Kana sathe atmasat chhe.
“પ્રેમની લાંબી-લચક વ્યાખ્યા ન કર, ‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી?”
vat jarur sachi chhe ane te samajavaanI sathe aa tippani dvara etaluj kaheva maangu chhuke ‘prem’ ni abhivyakti ‘Aapvama’jetali chhe tetali kadach aa pankti abhivyakt nathi kari shakati.
prem ne kyarey shabdo ma varnavi shakato nathi…prem shashvat chhe ane e mahesus kari shakay che shabdo ma darshavva ni apne koshish matra karie chhie pan ene to mahesus karvano hoy …ane a janme jo e mahesus kari shakya to e apna goodluck..!chahe apne man ma apni priya vykti taraf game etli narajgi k gusso km na hoy..? pan dil to apna man thi sav alipt j rahe chhe ane apna e gussa k narajgi karta dubble prem vahavya rakhe chhe eni taraf j…!!..ane a kudarti anubhuti chhe ene just feel karavani..!!!decribe kari shakati nathi shabdo ochha pade chhe..!!
વિજયભાઇ, તમારી અને ચેતનાબેનની વાત એકદમ સાચી જ છે… પ્રેમની અભિવ્યક્તિ જેટલી કરો એટલી ઓછી જ છે… એટલે જ કેટલું બધું લખાય છે યુગોથી પ્રેમ ઉપર, પણ ક્યાં કોઇ એને શબ્દોમાં સંપૂર્ણ રીતે મઢી શક્યું છે?!! અને એ એકની એક વાતને જ્યારે પણ કોઇ ફરી ફરીને લખે તો પણ જાણે નવું જ લાગે છે!! અને જ્યારે એને વર્ણવવું અશક્ય બની જાય ત્યારે, છેવટે બધું જ ‘હું’ અને ‘તું’માં આવીને સમાઇ જાય…!!
પ્રેમ નુ વર્ણન લગભગ તો મુશ્કેલ જ છે.
દરિયાના મોજા કંઇ
રેતીને પૂછે
તને ભીંજાવુ ગમશે કે કેમ
એમ પૂછીને થાય નહી પ્રેમ .
Vat ekadam sachi chhe
prem puchhine na thay
prem dhariye tene ane te rite na thay
prem aek ahesaas chhe te jyare thay chhe tyare thaya j chhe
baki badhi vaato kan samjaavat ke majaburino bhar chhe
આજે અમી પર આ મને ગમતી કવિતા પોસ્ટ કરી છે.
[ દરિયાના મોજા કૈં
રેતીને પૂછે
તને ભીંજાવુ ગમશે કે કેમ
એમ પૂછીને થાય નહી પ્રેમ ]
http://amitpisavadiya.wordpress.com/2006/10/30/prem-tushar-shukla/
અમિત.
Ame badha PREM vishe vato kariye chhia, Bhagwan
Pan(Really) aa PREM kharekhar shu chhe ?
—————–
—————–
——————
PREM HOY CHHE TYARE
ZAR ZAR VAHETA ZARANANI JEM
JIVAN VAHETU ANE MADHUR BANI JAY CHHE
PREMMA JE UTTAM HOY TE BIJANE AAPI CHHIYE
ANE POTANI PASANDGI BIJA PER THOKI BESADTA NATHI
PREMMA MANGANI, AAGRAH,JID NATHI
KARANKE TE SAMA MANASNA DASHTIBINDU(OPINION) JOI SHAKE CHHE
TETHI TE POTANI VAT MANAVANI BALJABLI KARATO NATHI
pPEM ATLE SHRADHA NE VISHVASH
NISHCHALTA ANE NISHTHA
PRM ATLE HALVU MAN ANE GIT GATA HOTH
PREM ATLE HATHMA HATHA PAROVINE CHALVU
SATHE SAHAN KARAVU
ANE SATHEPRATHANA KARAVI
– KUNDIKA KAPADIA
fRIENDS:
THIS IS PART OF MY FAVOURITE DEFINITION I READ ABOUT PREM IN HER BOOK ” PARAM SAMIPE”
tHIS IS MY FIRST ATTEMPT TO WRITE ON THIS OR ANY BLOG.
PRAFULL
Vaat jyare PREM ni chalti hoy ane ema maru avataran thay eto jaane skhitij nu mulyankan drashti dvara thayu tem kahevay…
E etala mate ke khitij e kalpana matra che, jyare drashti e bhram matra che. Vaat kathin che em kaveva karta asvikarya che em kahevu yogya ganay. Kemke swikruki ane aswikruti e bhram noj ek bhaag che.
Chata PREM vishe thodi panktio kaheva raja lai rahyo chu!!
Alpata PREM ni che PREM ni apekhit-tama,
Che parakashta PREM ni jyare teni arpatama…
Vaat jyare PREM ni chalti hoy ane ema maru avataran thay eto jaane skhitij nu mulyankan drashti dvara thayu tem kahevay…
E etala mate ke khitij e kalpana matra che, jyare drashti e bhram matra che. Vaat kathin che em kaveva karta asvikarya che em kahevu yogya ganay. Kemke swikruki ane aswikruti e bhram noj ek bhaag che.
Chata PREM vishe be pankio kaheva raja lai rahyo chu!!
Alpata PREM ni che PREM ni apekhit-tama,
Che parakashta PREM ni jyare teni arpatama…
Regards,
Vyom
warm welcome for anybody’s comment on this –
વિજય ભાઇ,
જેમ પરમેશ્વરના હજારો નામ અને અભિવ્યકિત છે તેમ જ પ્રેમની પણ હજારો વ્યાખ્યા અનેઅભિવ્યકિત છે. જેમ અવ્યકત પરમેશ્વર પ્રાણી માત્રમાં અભિવ્યકત છે તેમ જ અવ્યકત પ્રેમ પણ પ્રાણી માત્રમાં અભિવ્યકત થતો જ હોય છે. મારી સમજ પ્રમાણે પ્રેમની ટૂકામાં ટૂકી વ્યાખા છે
” પ્રેમ એટલે પરમેશ્વર”
અને ‘ પરમેશ્વર એટલે પ્રાણી માત્રમાં ઐશ્વર્યનો આવિર્ભાવ’ અને આ વાતની સાચી સમજ એટલે સાચો પ્રેમ.
જેમ ઇવરનું અસ્તિત્ત્વ આપણા મૃત્યુ પછી પણ રહે છે તેમ જ પ્રેમનું અસ્તિત્ત્વ પણ આપણા મૃત્યુ પછી રહે છે જ. ગત વ્યકિતઓની છબીઓ રાખવાનું બીજું કોઇ પ્રયોજન હશે ખરું ?
Thank You
There are two types of love
One is asexualand
The other is sentimental
To deal with one is like drinking wine
To deal with other is like experiencing divine
prem etle jem sekchali ne vichar awe tem.Fark e ke sekchali chele akhri vicharma
je vicharelu hoi tene bhangi ne churo karideche.Prem ma ya churo kari deche ya to
safal thai jai che etle akhri vicharma fateh thai jaiche.yane ya ekbijane
mabap ne samjawe che ya bhagi jai che.
Wonderful article-I m married for 45 yearsThat says all.